અક્કલ…..

  • શુ નજર છે !

    પત્ની :- પતિ ને અલા પેલો માનસ ક્યારનો મને જોયા કરે છે.
    પતિ :- પત્ની ને એ તો તને જોવાનોજ એમાં હું કસું કરી સકું તેમ નથી.
    પત્ની :- કેમ
    પતિ :- એ ભંગાર વાળો છે .

મુકેશ અંબાણીના એન્ટેલિયામાં આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

201711Jul
મુકેશ અંબાણીના એન્ટેલિયામાં આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

મુંબઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના 27 ફ્લોરના ઘર એન્ટેલિયામાં સોમવારે રાત્રે 9 વાગે છઠ્ઠા ફ્લોર પર આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની છ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની માહિતી મળી નથી.

હાલ સ્થિતિ પણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ આગ છઠ્ઠા ફ્લોર પર આવેલા મોબાઈલ ટાવરમાં લાગી હતી. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ પહોંચી એન્ટેલિયા

- બીએમસી ઈમરજન્સી સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું કે, ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે આગ ઓલવવા માટે પહોંચી હતી.

- બીએમસીના એક અન્ય અગ્રણી અધિકારીએ જણાવ્યું કે, અમને 9 વાગેને 4 મિનિટ કોલ આવ્યો હતો અને ફાયર બ્રિગેડ અલ્ટમોંટ રોડ પર 9 વાગેને 13 મિનિટે પહોંચી ગઈ હતી. તે સમયે નવમા ફ્લોર પર 4જી એન્ટીના સુધી જ આગ પહોંચી શકી હતી.

- ઘણાં લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયર મીડિયા ઉપર પણ શેર કર્યો છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છેએન્ટેલિયા

- નોંધનીય છે કે, ઈન્ડસ્ટ્રીયલ મુકેશ અંબાણીનુંએન્ટેલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. 27 ફ્લોરનું આ ઘર 2010માં બનીને તૈયાર થયું હતું. ત્યારે આ ઘર બનાવવામાં રૂ. 6450 કરોડનો ખર્ચ થયો હતો. આ ઘર અંદાજે 4 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

 

source: divyabhaskar

મુંબઈ/Mumbai,View : 353

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • To love someone is nothing, to be loved by someone is something, to love someone who loves you is everything.Unknown