અક્કલ…..

  • ટીચર

     ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?

    પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

મુંબઈઃ રેલવે પ્લેટફોર્મ પર જ બાળકનો જન્મ, RPF ઓફિસરે કરાવી ડિલિવરી

201722Jun
મુંબઈઃ રેલવે પ્લેટફોર્મ પર જ બાળકનો જન્મ, RPF ઓફિસરે કરાવી ડિલિવરી

મુંબઈ થાણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બુધવારે રાતે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. 24 વર્ષીય મીનાક્ષી જાધવ તેના પતિ સંદેશ જાધવ સાથે થાણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10 પર પહોંચી હતી.

અહીંથી લોકલ ટ્રેન દ્વારા તેઓ ઘાટકોપરની હોસ્પિટલમાં ચેકએપ માટે જવાના હતા. પરંતુ ટ્રેનમાં ચડે તે પહેલા જ મીનાક્ષીને પ્રસવ પીડા ઉપડી હતી. RPFઓફિસરે કરાવી પ્રસુતિ જે બાદ તેના પતિએ મદદ માટે લોકોની મદદ માંગી હતી.

થોડી જ મિનિટોમાં રેલવે પ્રોટેક્શન ઓફિસર (RPF) શોભા મોથે અને અન્ય મહિલાઓ મદદ માટે આવી પહોંચી અને મીનાક્ષીને કવર કરી દીધી હતી. થોડી મિનિટોમાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો.

માતા-નવજાતને નથી કોઈ જોખમ હાલ માતા અને નવજાતને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યાં તેમને કોઈ જોખમ ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

 

source: divyabhaskar

મુંબઈ/Mumbai,View : 398

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.