અક્કલ…..

  • કોણ ખોટુ વિચારે છે ?

    વહુ એ સાસુને કહ્યુ - મમ્મીજી, એ હજુ સુધી નથી આવ્યા.. કોઈ છોકરીના ચક્કરમાં નહી આવ્યા હોય ને ?

    સાસુ - અરે કાળા મોં ની તુ તો હંમેશા ખોટું જ વિચારતી રહે છે... બની શકે કે એ કોઈ ટ્રકની નીચે આવી ગયો હોય...

મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, ફાઇનલમાં પૂણે સામે ટકરાશે

201720May
મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, ફાઇનલમાં પૂણે સામે ટકરાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કોલકાતાના 108 રનના પડકારનો પીછો કરતા મુંબઇએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાને મેળવી લીધો હતો.

મુંબઇ તરફથી કૃણાલ પંડ્યાએ 45* રન બનાવ્યા હતા. આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ 18.5 ઓવરમાં 107 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. મુંબઇ તરફથી કર્ણ શર્માએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

હવે રવિવારે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો પૂણે સુપરજાયન્ટ સામે થશે. મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત ફાઇનલમાં પહોચી છે.

કોલકાતાના 107 રન

- કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 108 રનનો પડકાર આપ્યો છે.

- કોલકાતા તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 31 જ્યારે ઇશાક જગ્ગીએ 28 રન બનાવ્યા હતા.

- મુંબઇ તરફથી કર્ણ શર્માએ સૌથી વધુ 4, જસપ્રિત બુમરાહે 3 અને મિશેલ જોનસને 2 વિકેટ ઝડપી હતી.

-કોલકાતાની ખરાબ શરૂઆત થઇ હતી. કોલકાતાને પ્રથમ ફટકો ક્રિસ લીનના રૂપમાં લાગ્યો હતો.

- ક્રિસ લીન 4 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં પોલાર્ડને કેચ આપી બેઠો હતો.

- ત્યારબાદ સુનીલ નારાયણ કર્ણ શર્માની ઓવરમાં 10 રને પાર્થિવ પટેલે સ્ટમ્પ આઉટ કર્યો હતો.

- રોબિન ઉથપ્પા 1 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં એલબી આઉટ થયો હતો.

- ગ્રાન્ડહોમ કર્ણ શર્માની ઓવરમાં 0 રને એલબી આઉટ થયો હતો.

- આ પહેલા ગૌતમ ગંભીર 12 રને કર્ણ શર્માની ઓવરમાં હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો હતો.

- ઇશાક જગ્ગી 28 રને આઉટ થયો હતો.

 

source: divyabhaskar

રમત-જગત/Sports,મુંબઈ/Mumbai,View : 423

    Comments

    • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
    • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.