અક્કલ…..

  • સંતા બંતા

    એકવાર સંતા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.
    રસ્તામાં એક ઝાડ પર તેણે એક સાપને લટકતો જોયો.
    તે સાંપ પાસે જઈને બોલ્યો 'ફક્ત લટકવાથી કશુ નહી થાય, મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે'

મારૂતિ સુઝુકીએ Ciazનું સ્પોર્ટી વર્ઝન કર્યું લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ અંગે

201718Aug
મારૂતિ સુઝુકીએ Ciazનું સ્પોર્ટી વર્ઝન કર્યું લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ અંગે

મારૂતિ સુઝુકીએ આજે નવી કાર સિયાઝ એસને ભારતમાં લૉન્ચ કરી દીધી છે. મારૂતિએ Ciaz S કાર પેટ્રોલ અને ડીઝલ એમ બંને વર્ઝનમાં લોન્ચ કરી છે.

નવી દિલ્હીમાં તેની એક્સ શોરૂમમાં પેટ્રોલ વર્ઝનની કિંમત રૂ.939081 રૂપિયા અને ડિઝલ વર્ઝનની કિંમત 1155409 રૂપિયા છે. મિડસાઇઝ સેડાન સેગમેન્ટમાં એક અલગ ઓળખ બનાવનાર મારૂતિની આ કાર હોન્ડા સિટી, સ્કોડા રેપિડ, અને હ્યુન્ડાઇ વરના જેવી કારોને જોરદાર ટક્કર આપી છે. મારૂતિએ આ કારનું નવું સ્પોર્ટી વર્ઝન સિયાઝ એસ લૉન્ચ કર્યું છે.

આ નવા વર્ઝનમાં એપલ કારપ્લે અને એંડ્રોયડ ઑટોને સપોર્ટ કરનાર ટચસ્ક્રીન ઇન્ફોટેનમેંટ સિસ્ટમ આપવામાં આવી છે. તેની સાથે જ આ કારમાં ઑટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ કરનાર ફીચર પણ આપ્યા છે.

મારૂતિ સિયાઝ હવે પાંચ ગ્રેડ્સ, સિગ્મા, ડેલ્ટા, જીટા, અલ્ફા અને એસમાં ઉપલબ્ધ છે. સિયાઝ એસ કારના ફ્રન્ટ, સાઇડ, અને રિયર લુકને જોશો તો તેમાં નવા સ્પોઇલર આપવામાં આવ્યા છે.

કારની અંદર કાળા રંગની થીમ અને ગ્રે ક્રોમ ફિનિશ સિયાઝને યુનિક લુક આપવામાં પૂરતો છે. આ કારમાં K14B 1.4-litre VVT પેટ્રોલ અને 1.3-litre DDiS 200 ડીઝલ એન્જિનનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

તેમાં કોઇ ફેરફાર કરાયો નથી. પેટ્રોલ એન્જિન 6000 આરપીએમ પર મેક્સિમમ 91.15 hpનો પાવર જનરેટ કરે છે. તેની સાથે જ આ 4000 આરપીએમ પર વધુ 200 ન્યુટન મીટરનો ટૉર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશન સિસ્ટમથી લેસ છે. સિયાઝ એસમાં ઑટોમેટિક ટ્રન્સમીશનનો વિકલ્પ આપવામાં આવ્યો નથી.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 484

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith