અક્કલ…..

  • નામ

    છોકરો - વોટ્સ યોર નેમ ?
    છોકરી - પોતાના બાપને ઘક્કો મારો..
    છોકરો - મતલબ ...
    છોકરી - પુષ.....પા..

મહેસાણા કસ્ટોડિયલ ડેથમાં બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 56 ઇજાના નિશાન

201712Jun
મહેસાણા કસ્ટોડિયલ ડેથમાં બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 56 ઇજાના નિશાન

પાટીદાર યુવાન કેતન પટેલના કથિત કસ્ટોડિયલ મોત પ્રકરણને આજે 6 દિવસ થઈ ગયા છે પરંતુ પોલીસ દ્વારા જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ પગલા ભરવામાં ન આવતા કેતનના પરીવારજનો અને પાટીદાર આગેવાનોમાં વિરોધ સતત વધી રહ્યો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોઇએ FRI નોંધાવી નથી.

આ રિપોર્ટ આવ્યા બાદ પાટીદાર આગેવાનોએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધવાની માગ કરી રહ્યા છે.

તેમજ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કેતનના મૃતદેહને સ્વિકારશે નહીં. તેમજ તેઓ એ શરતે જ FIR નોંધાવવા તૈયાર છે કે ત્યારબાદ તુરંત જ જવાબદારો સામે પગલા ભરવામાં આવે.

કેતન પટેલના પિતાએ અમારા સહયોગી અમદાવાદ મિરર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘હું મારા અંતિમ શ્વાસ સુધી કેતનને ન્યાય અપાવવા માટે રાજ્ય સરકાર સામે લડીશ.

મારા પુત્રના મૃત્યુ માટે જવાબદાર પોલીસવાળાઓને સજા અપાવીને જ જંપીશ.’ રવિવારના રોજ કોંગ્રેસના આગેવાન શંકરસિંહ વાઘેલા અને NCPના પ્રફુલ પટેલે ભોગ બનનાર યુવકના પરીવારની મુલાકાત લીધી હતી. તેમજ દરેક પ્રકારે સાથ આપવા માટે તૈયારી દર્શાવી હતી.

પાછલા 6 દિવસથી મહેસાણામાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે આ વચ્ચે રાજ્યના ટોચના આઈબી અધિકારીઓને પણ મહેસાણા અને તેની આસપાસના વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. જેમણે સરકારને ગુપ્ત રિપોર્ટ આપતા જણાવ્યું છે કે રાજ્યભરમાંથી પાટીદારોના સતત આવવાના કારણે કેતન પટેલની અંતિમ યાત્રામાં લાખથી વધુ પબ્લિક ભેગું થઈ શકે છે.

જેમાં લોકો ઉશ્કેરાઇને હિંસક પણ બની શકે છે. જેના કારણે સરકારે આસપાસના 6 જિલ્લાની પોલીસને મહેસાણામાં ખડકી દીધી છે. કોંગ્રેસે કેતન પટેલના કસ્ટોડિયલ મોતને કોલ્ડ-બ્લડેડ મર્ડર તરીકે ગણાવ્યું છે અને સીબીઆઈ તપાસની માગ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગહેલોત, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહીતના નેતાઓએ રાજ્યપાલ ઓ.પી. કોહલીને મળીને CBI તપાસની માગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું.

 

source: gujaratsamachar

મહેસાણા/Mehsana,ગુનો/Crime,View : 191

    Comments

    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જીભ “તોતડી” હશે તો ચાલશે.. પરંતુ.. જીભ “તોછડી” હશે તો નહિ ચાલે..