અક્કલ…..

  • બહેન

    પતિ ફોન પર વાત કરી રહ્યો હતો
    પત્ની - કોનો ફોન છે ?
    પતિ - બહેનનો....
    પત્ની - તો આટલી ધીરે ધીરે વાત કેમ કરો છો ?
    પતિ - તારી છે એટલા માટે..

મહેસાણાના શિક્ષકની આપવીતી: એ દિવસે ધાનેરા ડેપોમાં બસો તરતી'તી

201727Jul
મહેસાણાના શિક્ષકની આપવીતી: એ દિવસે ધાનેરા ડેપોમાં બસો તરતી'તી

મહેસાણા રવિવારથી ગામડાઓ અને ખેતરોની સીમમાંથી વરસાદના ધસમસતા પાણી નિચાણના ધાનેરામાં ફરી વરવાનું શરૂ થયું અને જોતજોતામાં ધાનેરા શહેરના મોટાભાગના ઘરોના બે માળ સુધી પાણી પથરાઇ ગયું, બસ સ્ટેશનમાં તો બસો રીતસર તરતી હતી, દુકાનોની છત જ દેખાતી હતી, અમે ઉંચાણમાં પાર્શ્વનાથ ફ્લેટમાં સુરક્ષિત હતા, પણ લાઇટો નહોતી અને મોબાઇલ તો હતા, પણ ડિસ્ચાર્જ થઇ ગયા હતા.

પરિવાર સાથે ફોન પર સંપર્ક તુટ્યો ત્રણ દિવસથી પરિવાર સાથે ફોન પર સંપર્ક થઇ શક્યો નહોતો. મહેસાણાથી બુધવારે મોડી રાત્રે આવેલ પાલિકા ફાયરની ટીમને ભાઇએ સરનામું આપેલું અને તેઓ આવતાં હું અને મારી સાથેના ત્રણ શિક્ષકો તેમની સાથે પરત ઘરે ફરતા હાશકારો મળ્યો છે.

ધાનેરામાં કંપન કરાવી જતાં પૂરકહેરની નજરે નિહાળેલ આપવીતી હેમખેમ મહેસાણા પરત આવેલા સોમનાથ રોડ પરની શીવકૃપા સોસાયટીમાં રહેતા શિક્ષક નીતિનભાઇ પટેલે વ્યકત કરી હતી.

મેઘતાંડવ બાદ ચોમેર પાણી પથરાવાનું શરૂ થયું ધાનેરાના પોલા ગામમાં શિક્ષક નીતિન પટેલ ધાનેરાના પાર્શ્વનાથ ફ્લેટમાં પાલનપુર, રણાસણ અને આંણદના એક-એક શિક્ષક મળી ચાર જણા ભાડેથી રહે છે.

શનિવારે સવારે સ્કૂલેથી પરત ફર્યા પછી શરૂ થયેલા મેઘતાંડવ બાદ ચોમેર પાણી પથરાવાનું શરૂ થયું અને લાઇટો ડૂલ થતાં મોબાઇલ પણ ચાર્જીગ વગર એકપછી એક બંધ પડી ગયા. મહેસાણાથી મોટાભાઇ યોગેશભાઇ સહિત પરિવારજનો ચિંતિત હતા.

 

source: divyabhaskar

મહેસાણા/Mehsana,View : 443

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.