અક્કલ…..

  • શિક્ષક

    ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.

    જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”

મહારાષ્ટ્રથી દહેરાદુન એક્સપ્રેસના ત્રણ ડબામાં આગઃ 9 ના મોત

201408Jan
મહારાષ્ટ્રથી દહેરાદુન એક્સપ્રેસના ત્રણ ડબામાં આગઃ 9 ના મોત
મુંબઈ, 8 જાન્યુઆરી

મહારાષ્ટ્રમાં ઘોડવલ સ્ટેશન નજીક બુધવારે સવારે દેહરાદૂન એક્સપ્રેસના 3 ડબાઓમાં આગ લાગવાની મોટી ર્દુઘટના જોવા મળી છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેનના s-2,s-3 અને s-4 ડબામાં આગ લાગી છે. હાલ આ આગ લાગવાનુ કોઈ કારણ જાણવા મળ્યુ નથી. આગ સૌ પ્રથમ એસ-3 ડબામાં લાગી હતી અને ત્યાર પછી તે ફાલઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે મોટા ભાગના લોકો ઊંઘમાં હતા અને તેના કારણે મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો નોંધવામાં આવ્યો છે. દેહરાદુન એક્સપ્રેસ મુંબઈથી દેહરાદુન જઈ રહી હતી અને ત્યારે થાણે ડિસ્ટ્રીક પાસે જ આ ઘટના બની હતી.

ટ્રેન ખાલી કરાવીને આગને નિયંત્રણમાં લઈ શકાઈ છે. ટ્રેનના 6 ડબા હટાવીને ઘોડવલ સ્ટેશન મોકલી દેવામાં આવ્યા છે. રેલ મંત્રીએ મૃતકોના પરિવાર જનો માટે રૂ. 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઘટના માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દેવામાં આવી છે જેથી સગા સંબંધીઓ તેમના સંબંધીઓની માહિતી મેળવી શકે. રેલવે વિભાગ દ્વારા 022-23011853 અને 022-23007388 પર ફોન કરીને માહિતી મેળવી શકે છે.


Source : Sandesh

સામાજિક/Social,View : 2742

Comments

  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.