અક્કલ…..

 • રજનીકાંતની કીક

  રોનાલ્ડો - જો હુ બોલને લાત મારુ તો તે 3 મીનિટ સુધી હવામાં ગોળ ગોળ ફરે
  રજનીકાંત - અન્ના રાસ્કલા ! તને ખબર છે કે પૃથ્વી અત્યાર સુધી ગોળ કેમ ફરે છે ?

ભારત 2018માં ચીનને મારશે મોટી લપડાક!

201726Jul
ભારત 2018માં ચીનને મારશે મોટી લપડાક!

છેલ્લા કેટલાક સમયથી ભારતની અર્થવ્યવસ્થાનો સારો એવો વિકાસ થયો છે. હવે આ વાતની નોંધ વિદેશની સંસ્થાઓ પણ લીધી છે. હાલમાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતનો વિકાસ દર 2018 સુધીમાં ઘણો ઝડપી બની જશે.

આઇએમએફે 2017-18માં ચીનનો વિકાસદર ક્રમશ: 6.7 ટકા અને 6.8 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આઇએમએફે બહાર પાડેલા આંકડા મુજબ ભારતનો વિકાસદર 2017 અને 2018માં વધારે ઝડપી બનશે અને એ ચીન કરતા પણ આગળ નીકળી જશે.

આઇએમએફે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે એપ્રિલમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં વ્યક્ત કરવામાં આવેલા અનુમાન પ્રમાણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પ્રગતિમાં છે.

આઇએમએફે ભારતમાં ગત વર્ષે લાગુ પાડવામાં આવેલા નોટબંધી અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલી જીડીપી ગણતરી માટે આધારવર્ષમાં પરિવર્તનનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું સરકાર દ્વારા વધારે ધન ખર્ચવાને કારણે તથા આંકડાઓમાં પરિવર્તનને કારણે 2016માં ભારતનો વિકાસદર અનુમાન કરતા વધારે 7.1 ટકા રહ્યો.

 

source: sandesh

ભારત/India,રાજકીય/Political,View : 407

  Comments

  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.