અક્કલ…..

  • નિગ્રો અને એંજીલ

    નિગ્રો મરી ગયો અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એંજીલે પૂછ્યુ
    તમે કોણ છો ?
    નિગ્રોએ એંજલને ઈમ્પ્રેસ કરવા કહ્યુ - હું ટાઈટેનિકનો હીરો છુ...
    એંજીલ - (આશ્ચર્યમાં) ટાઈટેનિક ડૂબી ગયુ હતુ કે બળી ગયુ હતુ (?)

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાક. સામે જીતી મેચ, સોનાક્ષી સિંહાએ આપી શુભેચ્છા

201704Jul
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાક. સામે જીતી મેચ, સોનાક્ષી સિંહાએ આપી શુભેચ્છા

2 જુલાઇનાં રોજ ભારત-પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે ઇંગ્લેન્ડમાં રમાયેલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 95 રનથી હરાવી દીધુ છે. ઘણા લોકોએ આ જીતને ચેમ્પિયન્સ ટ્રોફિમાં પુરૂષ ટીમ સાથે જોડીને દેખી અને આ જીતને પુરૂષ ટીમની હારનો બદલો ગણાવ્યો હતો. જે કંઇ પણ હોય પરંતુ આ જીત પર સામાન્ય લોકોથી લઇને ખાસ લોકોએ પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.

આવામાં આપણા બોલિવૂડ સેલિબ્રિટી પણ પાછળ રહ્યા નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દબંગ ગર્લનાં નામથી પ્રખ્યાત એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું-“શાબાશ છોકરીઓ, તમે બતાવી દીધુ કે, કેવી રીતે જીતી શકાય છે, અમને તમારા પર ગર્વ છે. તમને જણાવી દઇએ કે, સોનાક્ષીએ આ ટ્વિટ રાત્રીના દોઢ વાગ્યે કર્યુ હતું.

એકપણ વાર પાકિસ્તાન ટીમ ઈન્ડિયાને હરાવી શક્યું નથી તમને જણાવી દઇએ કે, વન-ડે ઇતિહાસમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે કુલ 241 મેચ રમી છે. જેમાંથી 132માં વિજય અને 104માં તેનો પરાજય થયો છે.

પાકિસ્તાની મહિલા ટીમે અત્યાર સુધી 139 મેચો રમી છે. જેમાંથી માત્ર 40માં વિજય અને 97માં પરાજય મેળવ્યો છે. બે મેચોનું પરિણામ આવ્યું નહોતું.

ઓવરઓલ રેકોર્ડમાં બંને દેશોની મહિલા ટીમ વચ્ચે 9 મેચો રમાઈ છે અને ટીમ ઈન્ડિયાએ બધી જ મેચોમાં જીત મેળવી છે. નોંધનિય છે કે, ભારતે આપેલા 170 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ પાકિસ્તાની ટીમ ટીમ ઈન્ડિયાની ઘાતક બોલિંગનો સામનો કરી શકી નહતી, અને 38.1 ઓવરમાં જ 74 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી એકતા બિશતે 10 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે માનસી જોષીને બે સફળતાઓ મળી હતી. પાકિસ્તાન સામે ભારતની આ ઓવરઓલ 10મી જીત છે, જ્યારે વર્લ્ડકપની મેચોમાં આ ત્રીજી જીત છે.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 398

    Comments

    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • અપૂરતું જ્ઞાન એ જિંદગીના હાથ નો માર ખવડાવે છે