અક્કલ…..

  • તમારો જ દીકરો છે

    એક વ્યક્તિએ તેના છોકરા માટે એક રોબોટ ખરીદ્યો. આ રોબોટની વિશેષતા હતી કે જ્યારે પણ કોઇ ખોટુ બોલે તો તરતજ જોરથી થપ્પડ મારતો હતો...
    .
    .
    .
    છોકરો: પપ્પા, આજે હું સ્કુલ નહીં જાઉ, મારા પેટમાં દુખે છે..(સટ્ટાક...)
    .
    .
    .
    પપ્પા- જોયુને ખોટુ બોલવાનું પરિણામ. હું જ્યારે તારી ઉંમરનો હતો તો ક્યારેય ખોટુ બોલતો નહીં. (સટ્ટાક...)
    .
    .
    .
    વાઇફ(હસતા હસતા બોલી): તમારો જ દીકરો છે...(સટ્ટાક…)

ભાઈએ ઠપકો આપતાં ત્રણ બહેનોનો સામૂહિક આપઘાત

201509May
ભાઈએ ઠપકો આપતાં ત્રણ બહેનોનો સામૂહિક આપઘાત

 શરૃઆતમાં ત્રણેય બહેનોને ફૂડ પોઈઝનીંગની અસર હોવાનું પોલીસમાં જાહેર થયું હતું
રાજકોટ, શુક્રવાર
રાજકોટનાં ગંજીવાડા વિસ્તારમાં રહેતી ત્રણ સગી બહેનોએ આપઘાત કરી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા ભાઈએ નજીવી બાબતે ઠપકો આપ્યા બાદ આ ત્રણ બહેનોએ ઝેરી ટિકડા ખાઈ જીવ દઈ દીધો હતો. શરૃઆતમાં ફૂડ પોઈઝનીંગનો મામલો હોવાનું જાહેર થયું હતું. જો કે તપાસના અંતે ઘટના સામૂહિક આત્મહત્યાની હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાથી વાલ્મીકી પરીવાર જ નહીં સમગ્ર ગંજીવાડા વિસ્તારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.
ગંજીવાડા શેરી નંબર ૨૩માં રહેતા નારાયણભાઈ વાઘેલા મજૂરી કરે છે તેને સંતાનમાં ૨ પુત્રો અને ત્રણ પુત્રી હતી. મોટો પુત્ર વિજય પરિણીત છે અને મજૂરી કરે છે. તેનાં પછી ત્રણ પુત્રીઓ શ્રીવંતા (૨૦), કૈલાશ (૧૯), માયા (૧૬) હતી. આ ત્રણેય બહેનો પછી સૌથી નાનો પુત્ર રાહુલ છે.
ગત બુધવારે નારાયણભાઈની ત્રણેય પુત્રીઓ તેની ભાભી પ્રિતીબેન અને માતા રાધાબેન સાથે ભગવતીપરામાં સગાને ત્યાં લગ્નપ્રસંગે ગઈ હતી. ત્યાંથી મોડી રાત્રે બધા ઘરે પરત ફર્યા હતા. નારાયણભાઈના પુત્ર વિજયે જણાવ્યું કે આવીને તેની બહેનો, માતા કે પત્નીએ તેને જમવાનું પુછયું ન હતું. એ તો ઠીક પણ આવીને આ બધા અંદરો-અંદર ઝઘડવા લાગ્યા હતા.
જેને કારણે તેણે તેની ત્રણેય બહેનો અને પત્નીને ઠપકો આપ્યો હતો જે ઠપકો આકરો લાગતા તેની ત્રણેય બહેનોએ રૃમમાં જઈ ઝેરી ટિકડા ખાઈ લીધા હતા. થોડીવાર પછી ત્રણેય ઉલ્ટીઓ કરવા લાગી હતી. શરૃઆતમાં તો પરિવારને એમ કે લગ્નપ્રસંગે બીરીયાની ખાધી હોવાથી ફૂડ પોઈઝનીંગ થયું હશે.
પરિણામે ત્રણેયને તત્કાળ સિવિલમાં દાખલ કર્યા હતા ત્યાં પણ ફૂડ પોઈઝનીંગની જ નોંધ કરાવી હતી. બાદમાં તેની ત્રણેય બહેનોએ પુછતાછમાં ઝેરી ટિકડા ખાઈ લીધાનું જણાવતા પરિવારના સહુ ચોંકી ઉઠયા હતા.
સિવિલમાં ગંભીર હાલતમાં દાખલ ત્રણેય બહેનોમાંથી માયા (૧૬)એ ગત રાત્રે દમ તોડી દીધો હતો. જ્યારે શ્રીવંતા (૨૦) અને માયા (૧૯)નું આજે સાંજે ચાલુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. એક સાથે ત્રણ-ત્રણ પુત્રીના મોતથી નારાયણભાઈનો પરિવાર આઘાતથી સ્તબ્ધ બની ગયો હતો.
બી ડિવીઝન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે.

Source:Gujarat Samachar

રાજકોટ/Rajkot,સામાજિક/Social,View : 2095

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ધીરજ અને સહનશીલતા એ બે શક્તિઓ મળવાથી માણસ ડાહ્યો બને છે.