અક્કલ…..

  • ડોનની દિકરી

    ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
    ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
    પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

બોલિવૂડમાં સારાની કારકિર્દીની શરૂઆતથી પિતા સૈફ નારાજ

201717Jun
બોલિવૂડમાં સારાની કારકિર્દીની શરૂઆતથી પિતા સૈફ નારાજ

સારા અલી ખાનની બોલીવૂડની કારકિર્દીની શરઆતાથી પિતા સૈફ અલી ખાને નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું હતું કે આ એક એવો વ્યવસાય છે જેમાં તમે સતત નિષ્ફળતાના ભયના ઓાથાર નીચે રહેતા હો છો.

હું નથી ઇચ્છતો કે સારા ને આવી તકલીફોનો સામનો કરવો પડે. સારાએ ન્યુયોર્કમાંથી શિક્ષણ લીધું છે અને તેણે ત્યાં જ પોતાના અભ્યાસને લગતી કારકિર્દી શર કરવી જોઇએ તેમ સૈફે વધુમાં જણાવ્યું હતું.

સારા મને પુછીને કે મારી સલાહ લેતી નથી, જો તે મારી પાસે આ પ્રશ્ર લઇને આવશે તો ચોક્કસ હું તેને યોગ્ય માર્ગદર્શન આપીશ. હું નહીં પરંતુ કોઇ પણ માતા-પિતા નહીં ઇચ્છે કે તેના સંતાનને નિષ્ફળતાની કારકિર્દીનો સામનો કરવો પડે.

અભિનય એ સ્થાયી પ્રોફેશન નથી. મનોરંજન ઉદ્યોગમાં વારંવાર ચઢાવ-ઉતાર આવતા હોય છે તેાથી હંમેશા ટેન્શન રહેતું હોય છે. ફિલ્મઇન્ડસ્ટ્રીમાં એવી કોઇ ગેરન્ટી નાથી હોતી કે તમે ગમે તેટલું બેસ્ટ આપો તો પણ તમને સફળતા મળે જ.

દરેક માતા-પિતા પોતાના સંતાનને સુરક્ષિત જોવા માંગતા હોય છે. તેમ અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું. સારાને મળેલી પ્રથમ ફિલ્મમાં સૈફ શામેલ નથી તેવી પણ અભિનેતાએ ચોખવટ કરી હતી.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 264

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.