અક્કલ…..

  • શિક્ષક

    ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.

    જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”

'બોમ્બે ફેસ્ટિવલ'ના શૂટિંગ માટે ગનમાસ્ટર ગોેંડલમાં

201325Dec
'બોમ્બે ફેસ્ટિવલ'ના શૂટિંગ માટે ગનમાસ્ટર ગોેંડલમાં

રાજકોટ : હિન્દી અને ગુજરાતી ફિલ્મોના શુટિંગ માટે જાણીતા બનેલા ગોંડલમાં અગાઉ શાહીદકપુર અને સોનાક્ષી સિંહાને ચમકાવતી આર રાજકુમાર ફિલ્મનું શુટિંગ થયા બાદ હવે ગનમાસ્ટર મિથુન ચક્રવર્તીને એક વૈજ્ઞાાનિકના પાત્રમાં ચમકાવતી ફિલ્મ બોમ્બે ફેસ્ટિવલનું શુટિંગ ગોંડલમાં શરૃ થયું છે.

આ ફિલ્મના શુટિંગ માટે મિથુનનુ ગોંડલમાં આગમન થયુ હતુ તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.

શુટિંગ માટે ઉભા કરાયેલા સેટમાં મુંબઈનુ કેપિટલ સિનેમા, એ સમયમાં પ્રર્દિશત થયેલી સિતારાચી લાવણી ફિલ્મનું પોસ્ટર, એન્ટીક પોલ પર લગાવાયેલા કરનાડ સ્ટેશનથી ભાયખલ્લા ચોકનું સાઈન બોર્ડ, ચર્ચગેટ રેલવે સ્ટેશન મંગળદાર માર્કેટ, રેલવેના પાટા અને ટ્રામ દરકાવાયા છે. આ ફિલ્મના મુખ્ય હિરો તરીકે આયુષ્યમાન ખુરાના અને હિરોઈન તરીકે શારદા છે. 

 

Source : Sandesh News

ગોંડલ/Gondal,View : 2783

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સદા મુસ્કુરાતે રહો, સર્વ કે પ્રતિ શુભ કામના, શુભભાવના રાખો.