અક્કલ…..

  • પતિ પત્ની

    ડોક્ટર - તમારી પત્નીનું અને તમારું બ્લડગ્રુપ એક જ છે ....!
    પતિ - 15 વર્ષથી મારું લોહી પી રહી છે તો એક જ હોય ને સર....

બનાસકાંઠામાં PMના આગમન પહેલાં ચુસ્ત બંદોબસ્ત, કૉંગ્રેસ વિરોધ કરે તેવી ચર્ચા

201610Dec
બનાસકાંઠામાં PMના આગમન પહેલાં ચુસ્ત બંદોબસ્ત, કૉંગ્રેસ વિરોધ કરે તેવી ચર્ચા

બનાસકાંઠાના ડીસા મુકામે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસડેરીના ચીઝ એન્ડ વ્હે પ્લાન્ટના શુભારંભ પ્રસંદે આવવાના છે. ત્યારે સભા સ્થળે સુરક્ષાના કારણોસર પોલીસ સુરક્ષાથી સજજ કરાઈ છે.

વડાપ્રધાનના આગમનની તૈયારીમાં કોઇ કયાસ ન રહી જાય અને વડાપ્રધાનની મુલાકાત યાદગાર રહી જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું છે. બીજીબાજુ કૉંગ્રેસ પક્ષ વિરોધ કરીને કાળા વાવટા ફરકાવે તેવી શકયતા છે.

ડીસાના કાર્યક્રમને સફળ બનાવા માટે સમગ્ર સભાસ્થળને સુરક્ષાના કારણોસર પોલીસ છાવણીમં ફેરવી દેવાયું છે. ડીસામાં એશિયાની નંબર વન એવી બનાસડેરીના 350 કરોડના ખર્ચે બનાવેલ ચીઝ એન્ડ વ્હે પ્લાન્ટનું રીમોટ કંટ્રોલથી ઉદ્ઘાટન કરવાના છે.

જ્યારે બીજીબાજુ પીએમના આગમનને લઇને તંત્ર અને બનાસડેરી દ્વારા વિશાળ હોર્ડિંગ્સ લગાવાયા છે. પીએમના આગમન સમયે કૉંગ્રેસ પક્ષ વિરોધ કરે તેવી શકયતા છે.

જો કે સુરક્ષાના કારણોસર ડી.જી.પી., ચાર આઈજી, 15 એસપી. 40 ડીવાયએસપી, 100 પીઆઈ, 250 પીએસઆઈ અને ત્રણ હજાર જેટલા પોલીસકર્મચારીઓ તેમજ 0 એસઆરપી અને એનએસજીની ટીમો ખડેપગે રહેશે.

બોમ્બ ડિસ્પોઝેબલ વાહન સાથે ટીમો સુરક્ષા સાથે તૈનાત રહેશે. જો કોંગ્રેસના વિરોધની શકયતાઓ વચ્ચે વહીવટીતંત્ર પીએ.એમ.ના આગમમને લઇ સ્ટેડન્ડ ટુ સ્ટેન્ડ છે અને 28 વર્ષ બાદ વડાપ્રધાન બનાસકાંઠાની ધરતી પર આવતા સમગ્ર બનાસકાંઠા પીએમને આવકારવા માટે અધીરૂં બન્યું છે.

ડીસામાં એરપોર્ટ ઇન્ટરનેશનલ બનાવવા લોકમાંગ બાનાસકાંઠાના વેપારી મથક ડીસા ખાતે મોટાપાયે ધંધા-રોજગાર માટે વેપારીઓને બહાર જવું પડે છે. ત્યારે વેપારીઓને હવાઈ માર્ગે જવા માટે અમદાવાદ એરપોર્ટ સુધી લાંબું થવું પડે છે.

ત્યારે અમદાવાદ સુધી ન જવું પડે એટલા માટે ડીસા ખાતે એરપોર્ટ શરૂ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વિકાસને અનરૂપ વિકાસનું કામ થઇ શકે અને તેનાથી જિલ્લાના લોકોને જિલ્લામાં જ એરપોર્ટની સુવિધા મળે તેવી લોકમાંગ ઉઠી છે.

કૉંગ્રેસ દ્વારા વિરોધ માટે વ્યૂહ રચના ગોઠવાઈ હોવાની ચર્ચા વડાપ્રધાન ડીસા મુકામે કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શિત કરી દેખાવો કરવા અને કાળાં વાવટા ફરકાવવા માટે કૉંગ્રેસ દ્વારા દેખાવો કરવા માટે વ્યૂહ રચના ગોઠવાઈ હોવાનું કહેવાય છે. ત્યારે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા અંતર્ગત પગલાં લેવામાં આવી રહ્યાં છે.

 

source: sandesh

બનાસકાંઠા/Banaskantha,View : 662

    Comments

    • Khushi m Batter 19/03/2019Kamar no dukhavo vadhery thay che
    • Bamba18/03/2019 કછજ
    • Dasarath17/03/2019Haa
    • વિજય15/03/2019અ પરથી બેબી ના નામ આપશો
    • Gautam15/03/2019Gondaliya gautam mansukhabhai
    • લાલજી ઘોઘારી13/03/20199033128905
    • Jignesh Bhatt 12/03/2019ધ ભ છોકરાના નામ જણાવશો
    • અંકુર પટેલ10/03/2019વૃશ્ચિક રાશિ ન ય અક્ષર વાળા નામ જણાવો મોટાભાઈ ટ્વીન્સ છોકરીના 2019 સુપર નવા એટલી મહેરબાની કરસોજી
    • Kalu Bhai Bharvad 27/02/2019પ પરથી નામ છોકરા ના
    • Vishal21/02/2019બ વ ઉ છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે