અક્કલ…..

  • સરપંચ બાપુ


    બાપુ સરપંચ બની ગયા ઘરે પાર્ટી રાખી
    ડીજે : કેવા ગીત વગાડું બાપુ,
    બાપુ : ૨ – ૪ સારા વગાડી દેને ભૈલા બાકી તો પીધેલા છે એટલે જનરેટર ના અવાજ ઉપર પણ નાચશે.

બનાસકાંઠામાં પુરગ્રસ્તોની સહારે સંતરામ મંદિર, સહાય માટે 10,000 ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા

201725Jul
બનાસકાંઠામાં પુરગ્રસ્તોની સહારે સંતરામ મંદિર, સહાય માટે 10,000 ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા

ભારે વરસાદને પગલે સેવા કીય સંસ્થાઓને સહાય કરવા અપીલ બનાસકાંઠમાં અતિવૃષ્ટિ અને વિકટ બનેલી સ્થિતિમાં અસરગ્રસ્તોને સહાય કરવા, મહેસાણા જિલ્લા કલેકટરે જિલ્લાની સેવાભાવી સંસ્થાઓને સહાય કરવા અપીલ કરી છે.

મહેસાણા જિલ્લાના કલેક્ટરે અપીલ કરી છે. સેવાકીય સંસ્થાઓને અપીલ કરી કે અસગ્રસ્ત વિસ્તારોમાં મોકલવા માટે જિલ્લામાંથી ફૂડ પેકેટ મોકલવા માટે અપીલ કરી છે.

સંતરામ મંદિર દ્વારા બનાસકાંઠામાં અસરગ્રસ્તોની સહાય માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. દસહજાર જેટલા ફૂડ પેકેટ વિતરણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. ફૂડ પેકેટસમાં બુદી અને ગાંઠીયા મોકલવામાં આવી રહ્યાં છે.

 

source: sandesh

બનાસકાંઠા/Banaskantha,View : 314

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • નમ્રતા પત્થર હૃદયનાં માનવીને પણ પીગાળીદે છે.