અક્કલ…..

  • ઓક્સફર્ડ

    શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
    વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ બીજી વખત પિતા બન્યા, નાની પરીને લખ્યો ક્યુટ પત્ર

201729Aug
ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ બીજી વખત પિતા બન્યા, નાની પરીને લખ્યો ક્યુટ પત્ર

ટેકનોલોજીના દિગ્ગજ ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ બીજી વખત એક દીકરીના પિતા બન્યા છે. ઝકરબર્ગે તેની માહિતી પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા આપી છે.

માર્ક એ પોતાની દીકરી સંગ ફેમિલી ફોટો પણ ફેસબુકમાં અપલોડ કર્યો છે. તેની સાથે ઝકરબર્ગે પોતાની દીકરીના નામે એક પત્ર પણ ફેસબુક પર અપલોડ કર્યો છે જેમાં તેમણે તેની દીકરીને ‘ઑગસ્ટ’ નામથી સંબોધી છે.

ઑગસ્ટને લખેલા પત્રમાં ઝકરબર્ગ એ લખ્યું છે, “હું અને તારી મૉમ બંને ખૂબ જ ઉત્સાહિત છીએ. જ્યારે તારી બહેનનો જન્મ થયો હતો ત્યારે પણ અમે દુનિયા અંગે પત્ર લખ્યો હતો. હવે તારો જન્મ થયો છે, તું એક એવી દુનિયામાં રહીશ જ્યાં તને શ્રેષ્ઠ એજ્યુકેશન મળશે, બીમારીઓ ઓછી હશે, મજબૂત સમુદાય અને શ્રેષ્ઠ સમાનતાઓ હશે.”

માર્ક આગળ લખે છે કે તે જે પેઢીમાં જન્મ લીધો છે ત્યાં સાયન્સ અને ટેકનોલોજીમાં નિરંતર પ્રગતિ થઇ રહી છે, એવામાં તું અમારા કરતાં શ્રેષ્ઠ જીવન વિતાવીશ અને ત્યારે અમારી જવાબદારી પણ મહત્વપૂર્ણ છે. મને ખબર છે કે સામાન્ય રીતે હેડલાઇન્સ વધુ વસ્તુઓ પર જ કેન્દ્રિત હોય છે, પરંતુ મને વિશ્વાસ છે કે પૉઝિટિવ ટ્રેન્ડને જીત મળશે.

અમે તારી પેઢી અને ભવિષ્યને લઇને ખૂબ આશાવાદ છીએ. અંતમાં ઝકરબર્ગે લખ્યું છે કે બાળપણ ખૂબ જ જાદુઇભર્યું હોય છે, એટલે તું ભવિષ્યની ચિંતા ના કરતી, બાળપણ માત્ર એક જ વખત મળે છે.

તારા ભવિષ્યની ચિંતા કરવા માટે અમે છીએ અને તારી અને તારી પેઢી માટે આ દુનિયાને શ્રેષ્ઠ બનાવા માટે અમે સંપૂર્ણ કોશિષ કરીશું, ‘વી લવ યુ સો મચ’ અમે તારી આ યાત્રામાંથી પસાર થવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. તને એક ખુશાલીભરી જિંદગી મળે…લવ…મૉમ એન્ડ ડેડ…

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 527

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.