અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

ફિક્સ ડીપોઝીટના રોકાણકારો માટે રીઝર્વ બેન્કની નાણાકીય નીતિ

201505Dec

રીઝર્વ બેન્કની નાણાકીય નીતિથી બેંક ડીપોઝીટમાં રોકાણ કરનારને શું સંકેત મળી રહ્યો છે??
 

ફિક્સ ડીપોઝીટના રોકાણકારો માટે કપરા દિવસો આવી રહ્યા છે??
 

તા. ૨. ડીસેમ્બર, ૨૦૧૪ના રોજ રીઝર્વ બેન્કે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરી તેમાં વ્યાજ દર યથાવત રહેતા કોર્પોરેટ જગત નિરાશ થયું છે અને તેની અસર રૂપે બીએસઈ ઇન્ડેક્સ ૧૧૫ અને ૩૧ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા.
 

આરબીઆઈની નાણાકીય નીતિ પૂરી સમજીએ તો આરબીઆઈ આવતા ૧ વર્ષમાં મોંઘવારી નો દર ૬% થવાની ધારણા રાખે છે જે અત્યારે ૮% ના દરે વધી રહ્યો છે.
 

આરબીઆઈ ગવર્નર શ્રી રઘુરામ રાજને કહ્યું છે કે જો પરિસ્થિતી અનુકુળ હશે તો આવતી નાણાકીય નીતિ કે જે ફેબ્રુઆરી ૨, ૨૦૧૫ના રોજ જાહેર થવાની છે તે પહેલા પણ વ્યાજ દર ઘટી શકે છે.
 

ભારતમાં મોટો વર્ગ બેન્ક ડીપોઝીટ માં ૧ વર્ષ માટે રોકાણ કરે છે અને પછી તેને ડીપોઝીટને રીન્યુ કરાવતા રહે છે, તેમણે ખાસ ભલામણ છે કે અત્યારે જો પૈસાની લાંબા ગાળા સુધી જરૂરિયાત ન હોય તો બને તેટલા લાંબા ગાળા માટે ડીપોઝીટ મુકવી જોઈએ. કારણકે અત્યારે જે વ્યાજ ના દર છે તે એક વર્ષ પછી નીચા જ હોવાના સંકેત મળી રહ્યા છે.
 

જો રોકાણકાર ૩ વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરવા માંગતો હોય તો અત્યારે મ્યુચ્યુઅલ ફંડના ડેબ્ટ ફંડમાં રોકાણ કરવું જોઈએ. તેના બે કારણો છે એક કે તે બેંક ડીપોઝીટ કરતા વધુ વળતર આપવા સક્ષમ છે. બીજું, બેન્કનું વ્યાજ કરપાત્ર છે જયારે મ્યુચ્યુઅલ ફંડના વળતર ઉપર કેપીટલ ગેઈન ટેક્સ લાગતો હોય ટેક્સનો બોજો બહુ નહીવત રહે છે.
 

શ્રી સંદીપ ગાંધી રાજકોટના પહેલા અને એક માત્ર CFP, 1985 થી ફાયનાન્સીયલ પ્લાનર્સ તરીકે કાર્યરત છે. વધુ વિગત માટે mega@megafina.in ઉપર સંપર્ક થઈ શકે છે.
 

View : 7258

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આત્મવિશ્વાસ એજ પ્રવ્રુત્તીનો પાયો છે, આત્મવિશ્વાસ વીના પ્રવ્રુત્તીનુ સાચુ પરીણામ ન મળે.