અક્કલ…..

  • લવ મેરેજ v/s એરેન્જ મેરેજ

    દિનેશ રમેશને – તું લવ મેરેજ કરીશ કે એરેન્જ મેરેજ ?
    રમેશ- મને તો આ પ્રશ્ન પર જ હસું આવે છે. આ તો એજ રીતે છે કે કોઈ પૂછે કે તું આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.

પ્રાંતિજ હાઈવે ઉપર ટ્રકની ટક્કરે એસ.ટી.ની ગુલાંટ, જાન-હાની ટળી

201623Oct
પ્રાંતિજ હાઈવે ઉપર ટ્રકની ટક્કરે એસ.ટી.ની ગુલાંટ, જાન-હાની ટળી

પ્રાંતિજના વાઘપુર રોડ પાસે ડ્રાઈવરે એસ.ટી.બસ હંકારવા ઝડપથી એક પછી એક નિર્ણય બદલતાં નેશનલ હાઈવે ૮ ઉપર દોડતી ટ્રક એસ.ટી. સાથે ટકરાઈ પડતાં રાજ્ય પરીવહન નિગમની બસ રોડ ઉપર ચત્તાપાટ થઈ જતાં મુસાફરી કરી રહેલા રપથી વધુ મુસાફરોએ મોતની કારમી ચીસ પાડી હતી.

સદનસીબે એક જણને ઈજા પહોંચી હતી. પ્રાંતિજ પોલીસ પાસે ગંભીર હાદસો છતાં બપોર સુધી કોઈ વિગત ન હોવાનું જાણવા મળ્યું છે. એસ.ટી. અમારી, સલામત સવારી..સૂત્ર સાબરકાંઠા જિલ્લામાં ખોટું ઠરી રહ્યું છે.

અગાઉ વિજયનગર સહિતના વિસ્તારમાં હાદસા સર્જાયા છે ત્યારે રવિવારે પ્રાંતિજના વાઘપુર રોડ પાસે વળાંકમાં એસ.ટી.બસ હંકારવા મુદ્દે એસ.ટી. ડ્રાઈવર યોગ્ય નિર્ણય લઈ ન શક્યો જેના કારણે એસ.ટી. બસના તમામ મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ જાય તે પ્રકારની દુર્ઘટના ઘટી.

હાઈવે પર દોડતી ટ્રક એસ.ટી. બસના ડ્રાઈવરની અણઆવડતના કારણે બસ સાથે ટકરાઈ પડી અને બસ ઉંધી વળી જતાં એક તબક્કે અસંખ્ય મુસાફરોના મોતની આશંકા ઉભી થઈ હતી.

પરંતુ જેમની જીવન રેખા લાંબી છે તેમને કોઈ મારનાર નથી. તમામ મુસાફરો સહિત ડ્રાઈવર-ક્લીનર સલામત રહ્યા. માત્ર એક જણને ઈજા પહોંચી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.નો સંપર્ક કરતાં આવા હાદસા અંગે જાણકારી મળી છે પરંતુ દફતર ઉપર કંઈ જ આવ્યું નથી તેમ જણાવ્યું હતું.

 

source: sandesh

સાબરકાંઠા/Sabarkantha,View : 516

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.