અક્કલ…..

 • નિગ્રો અને એંજીલ

  નિગ્રો મરી ગયો અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એંજીલે પૂછ્યુ
  તમે કોણ છો ?
  નિગ્રોએ એંજલને ઈમ્પ્રેસ કરવા કહ્યુ - હું ટાઈટેનિકનો હીરો છુ...
  એંજીલ - (આશ્ચર્યમાં) ટાઈટેનિક ડૂબી ગયુ હતુ કે બળી ગયુ હતુ (?)

પ્રમાણિક્તાનું ઉત્તમ ઉદાહરણઃ યુવકે રસ્તામાંથી મળેલું લેપટોપ કડીના મુળમાલિકને કર્યું પરત

201705Apr
પ્રમાણિક્તાનું ઉત્તમ ઉદાહરણઃ યુવકે રસ્તામાંથી મળેલું લેપટોપ કડીના મુળમાલિકને કર્યું પરત

અત્યારના સમયમાં લૂંટફાટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે માનવતા મરી પરવારી નથી એવું પણ સાબિત કરતા કિસ્સાઓ બનતા જ રહે છે.

આવો જ એક પ્રમાણિક્તાનું ઉત્તમ ઉદાહણ સાબિત થતો કિસ્સો કડીમાં બન્યો છે. કડીના કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ર્ડો.સાદિયા મહંમદ હબીબનું લેપટોપ રસ્તામાં પડી જતા બુડાસણના યુવકેને મળતા મુળમાલિકને પરત કરી ઇમાનદારી દર્શાવી હતી.

કડીના કસ્બામાં રહેતા અને કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ર્ડો.સાદિયા મહંમદ હબીબ શનિવારે સરકરી લેપટોપ કામકાજ પુરુ કરવા સારુ સાથે લઇને એકટીવા ઉપર આગળ મુકીને નિકળ્યા હતા.

તે સમય દરમ્યાન ક્યાંક રસ્તામાં લેપટોપ પડી ગયું હતું.આ લેપટોપ બુડાસણના સલીમભાઇ શેખના નામના યુવાનને મળતા લેપટોપ લઇને કડી પોલીસ મથકે સોપ્યું હતું.

કડી પોલીસે મુળમાલિકને બોલાવી લેપટોપ પરત સોંપતા યુવકની ઇમાનદારીને બિરદાવી હતી.મુળમાલિકને સરકારી લેપટોપ પરત મળતા યુવકને ઇનામની રકમ આપવા જતા યુવકે રસ્તામાંથી મળેલી વસ્તુ મુળમાલિકને પરત સોંપવાની ફરજ ગણાવી ઇનામની રકમ સ્વિકારવાનો ઇનકાર કરી માનવતાનો ઉમદો દાખલો પુરો પાડયો હતો.

 

source: sandesh

મહેસાણા/Mehsana,View : 524

  Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • બદલો લેવા કરતા ક્ષમા હમેશા સારી છે