અક્કલ…..

  • રાવણ કોણ?

     રાવણ કે સર :૧૦

    આખે :૨

    નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

    આજ કે લડકો કે સર :૧

    આખે :૨

    નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

    અબ બતાઓ અસલી રાવણ કોણ?????

     

પ્રથમ દૂધ મંડળીમાં માઈક્રો ATMની સુવિધા, ગ્રાહકોમાં આનંદની લાગણી

201728Jun
પ્રથમ દૂધ મંડળીમાં માઈક્રો ATMની સુવિધા, ગ્રાહકોમાં આનંદની લાગણી

ડભોઇ તાલુકાનાં સાઠોદ ગામની દુધ મંડળીમાં જીલ્લામાં પ્રથમ માઇક્રો એટીએમ મશીનની સુવિધા આવતાં મંડળીનાં ગ્રાહકોમાં આનંદનો માહોલ સર્જાઇ ગયો છે હવે દર 10 દિવસે રૂપિયા ઉપાડવા ડભોઇ સુધી લંબાવવું નહીં પડે.ડભોઇ તાલુકાનાં સાઠોદ ગામે આવેલી દુધ મંડળીની શરૂઆત 1967 થી કરવામાં આવી છે હાલ માત્ર સાઠોદનાંજ આશરે 500 જેટલાં પશું પાલકો રોજ મંડળીમાં દુધ ભરતાં આવ્યા છે, ત્યારે અત્યાર સુધીનાં પાછલાં દિવસો જોતાં પ્રત્યેક દુધ ભરતાં સભ્યો ને સર 10 દિવસે તેઓનાં હિસાબ મુજબ રૂપિયા જીલ્લાની મોટી સેન્ટ્રલ કો,ઓપરેટીવ બેન્કમાંથી એ પૈસા ઉપાડવા માટે ડભોઇ ખાતે આવેલી સેન્ટ્રલ કો. ઓ. બેન્કની ડભોઇ ખાતે આવેલી શાખામાં આવવું પડતું હતું.

ગ્રાહકોમાં આનંદની લાગણી ફેલાઈ કેટલાંક મોટરસાયકલ લઇને આવતાં ઓ માટે ઇંધણનો ખર્ચ થતો તો કોઇને ભાડાનો ખર્ચ થતો હતો, પરંતું હવે “ઘર બેઠા ગંગા” ની કહેવત જ સાર્થક થતી જોવા મળી રહી છે સેન્ટ્રલ કો.ઓ.

બેન્ક દ્વારા પ્રત્યેક દુધ ભરતાં સભ્યો ને એટીએમ કાર્ડ તો આપી દીધા જે કાર્ડનાં માધ્યમથી દુધ ભરતાં સભ્યોએ હવે ગામમાંજ આવેલી મંડળી ખાતે આવી ગયેલાં મોઇક્રો એટીએમ પર જઇને કાર્ડ ઘસી ગામમાં જ બેઠા પોતાનાં હિસાબી રૂપિયા મળવાની શરૂઆત જીલ્લામાં પ્રથમ આ ગામમાં જ થઇ જતાં સોઠોદનાં આ સભ્યોમાં આનંદની લાગણઓ જોવા મળી રહી છે.

 

 

source: divyabhaskar

વડોદરા/Vadodara,View : 429

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • નમ્રતા પત્થર હૃદયનાં માનવીને પણ પીગાળીદે છે.