અક્કલ…..

  • મહેનત નું ફળ

    સિક્ષક :- બાળકો મહેનત નું ફળ હમેશા મીઠું હોય છે.

    ચિન્ટુ :- પણ …… સર કાલે મેં ઘણી બધી મેહનત કરીને લીંબુ તોડ્યું પણ તે તો ખાટું નીકળ્યું.

     

પ્રથમવાર સૈફ સાથે નજર આવ્યો તૈમૂર Pics

201726Jul
પ્રથમવાર સૈફ સાથે નજર આવ્યો તૈમૂર Pics

પોતાના કામથી બ્રેક લઇને બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પોતાના પુત્ર તૈમૂર અલી ખાન અને પત્ની કરીના કપાર સાથે રજાઓ માણવા સ્વિટ્ઝરલેન્ડ માટે નિકળી ગયા છે.

તૈમૂકરને તો તમે કરીનાનાં હાથમાં ઘણી વખત જોયો હશે પરંતુ હાલમાં મુંબઇ એરપોર્ટ પર પ્રથમવાર તૈમૂરને પિતા સૈફ સાથે કેમેરામાં ક્લિક કરવામાં આવ્યો છે.

 

source: sandesh

બોલીવુડ/Bollywood,મનોરંજન/Entertainment,View : 533

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.