અક્કલ…..

 • ડોનની દિકરી

  ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
  ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
  પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

પોરબંદરમાં ૧૫૦૦ કિલો ડ્રગ્સની ઝડપાયેલી બોટના કપ્તાનને મળવાના હતા રૂ. ૫ કરોડ

201731Jul
પોરબંદરમાં ૧૫૦૦ કિલો ડ્રગ્સની ઝડપાયેલી બોટના કપ્તાનને મળવાના હતા રૂ. ૫ કરોડ

ગુજરાતના પોરબંદર દરિયામાં મધરાત્રે પોલીસ અને એજન્સીઓએ ઓપરેશન કરી મોટી સફળતા મેળવી છે જેમાં ૩૫૦૦ કરોડનું ૧૫૦૦ કિલો ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગઇ છે.

આ ડ્રગ્સ એમ વી હેન્રી નામની ટગ બોટમાં આવ્યુ હતુ તેના કપ્તાનની પુછપરછમાં ચોકાવનારી વિગતો ખુલી છે આ ડ્રગ્સ ડીલીવરી કરવાના કપ્તાનના પાંચ કરોડ રુપિયા મળવના હતા. પાંચ કરોડ રુપિયા કપ્તાનને મળતા અને ક્રૂ મેમ્બરને શુ મળવાનુ હતુ તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી તરફ એટીએસની ટીમને કપ્તાન પાસેથી મોબાઇલ નંબર મળ્યા છે જેમને આ ડ્રગ્સ ડિલિવરી કરવાનુ હતું. તે નંબરો આધારે એટીએસ સહિતની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત એટીએસની ટીમે અગાઉ અમદાવાદમાંથી ડ્રગ્સનું મોટું કૌભાંડ પકડી પાડયું હતું જેમા પણ અંડરવલ્ડ ડ્રગ્સ માફિયા વીકી ગોસ્વામીનુ નામ બહાર આવ્યુ હતુ.

પોરબંદર દરિયામાં મધરાત્રીએ એટીએસ, કોસ્ટગાર્ડ, પોરબંદર પોલીસ સહિતની એજન્સીઓએ રેડ કરી ૩૫૦૦ કરોડનુ ૧૫૦૦ કિલો ડ્રગ્સ પકડયુ હતુ. એટીએસના ડીવાયએસપી, પીઆઇ સહિતની ટીમો પોરબંદર અગાઉથી પહોચી ગઇ હતી.

એમ વી હેન્રી નામની ટગ બોટના કપ્તાનની એટીએસએ પુછપરછ કરી હતી. જેમાં મહત્વનો ખુલાસો થયો હતો. આ અંગે એટીએસના ડીવાયએસપી કે.કે. પટેલે જણાવ્યુ હતુ કે, એમ વી હેન્રી નામની ટગ બોટના કપ્તાન સુરપ્રિત તીવારીને ડ્રગ્સ ડિલીવરીના ૫ કરોડ મળવાના હતા.

સુરપ્રતિ તીવારી અન્ય બોટની રાહ જોઇ રહ્યા હતા અને તે દરમિયાન તમામ એજન્સીઓએ રેડ કરી બોટના કર્મીઓને પકડી પાડયા હતા. સુરપ્રિતને ડ્રગ્સનો જથ્થો અને મોબાઇલ નંબર આપવામાં આવ્યા હતા અને મોબાઇલ નંબર પર સંપર્ક કરી તેને અન્ય બોટને દરમિયામાં જ ડ્રગ્સ ડીલીવરી કરવાની હતી.

નંબરો આધારે અમુક નામ પણ ખુલ્યા છે. આ નંબરો આધારે પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. આતરરાષ્ટ્રીય લેવલે ડિલીવરી થવાનુ મનાઇ રહ્યું છે તપાસ બાદ ચોંકાવનારી વિગતો ખુલે તેમ છે.

 

source: sandesh

પોરબંદર/Porbandar,ગુનો/Crime,View : 213

  Comments

  • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
  • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
  • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
  • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
  • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
  • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
  • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
  • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
  • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
  • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.