અક્કલ…..

  • ઓક્સફર્ડ

    શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
    વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

પોતાના જ બચ્ચાને ફાડી ખાનારા ખૂખાર દીપડી અંતે પાંજરે પુરાઇ

201708Jul
પોતાના જ બચ્ચાને ફાડી ખાનારા ખૂખાર દીપડી અંતે પાંજરે પુરાઇ

ગીર-સોમનાથ માનવ વસાહતમાં દીપડાઓનો આતંક દીન પ્રતિદિન વધી રહ્યો છે. જંગલી પ્રાણીઓ જંગલને છોડી ગામડા તેમજ શહેરી વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. અને માનવ તેમજ પાલતું પ્રાણીઓ પર હુમલો કરીને શિકાર કરી રહ્યા છે.

આવી જ એક ધટના વેરાવળના વાવડી ગામે ખેતરમાં કામ કરતા પરિવાર પર ભર બપોરે દીપડાએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં દિપક ચુડાસમા નામના યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

ત્યારે ખેડૂતો પર ખૂબજ કફોડી સ્થિતિ થઇ છે. કારણકે ખેતી કરતી દરમિયાન જંગલી પ્રાણીઓનો ખોફ રહેતા ડરતા-ડરતા ખેતી કરવી પડે છે. ત્યારે આ ખૂખાર દીપડીએ પોતાના જ બે બચ્ચાને ફાડી ખાધા હતા.

આ ઘટનાની જાણ થતા વન વિભાગે શિકાર ગોઠવીને દિપડીને ઝડપી લેવામાં સફળતા મળી છે. ત્યારે વન વિભાગની રેસક્યું ટીમે સહી સલામત રીતે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો.

 

source: divyabhaskar

ગીર સોમનાથ/Gir Somnath,જુનાગઢ/Junagadh,View : 358

    Comments

    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.