અક્કલ…..

  • બબિતાનો ભાયડો !

    બબિતાને લઇને જેઠાલાલના દિમાગમાં એક જ કાંટો હતો- ઐયર. જ્યારે પણ જેઠાલાલ બબિતા સાથે વાત કરવાનો મેડ પાડવાની કોશિષ કરે, ઐયર ગમે ત્યાંથી ટપકી પડતો, અને જેઠાલાલના પ્લાન પર પાણી ફરી જતુ. તેથી ઐયરનો બદલો લેવાનું જેઠાલાલે નક્કી કર્યુ. મગજમાં, ''ક્યા કરું....ક્યા કરુ...'' વિચારતા વિચારતા, જેઠાલાલના દિમાગમાં એક આઇડિયા આવ્યો.

    એક દિવસ બબિતા અને ઐયર સોસાયટી કમ્પાઉન્ડમાં જેઠાલાલને મળી જાય છે, તો જેઠાલાલ બબિતાને કહે છે,

    ''બબિતાજી, મારે ઐયર ભાઇને 1000 રૂપિયા આપવા છે, પણ એક નાની શરત છે. હું 1000 રૂપિયા નીચે પાડીશ, અને ઐયરભાઇ તે ઉપાડે ત્યાં સુધી હું માત્ર પાછળ ટાપલી મારીશ..ઐયરભાઇને કહો, 'ભાયડા' હોય તો આવે મેદાનમાં..''

    ઐયરને લાગ્યુ આમાં જરુર જેઠાલાલની કોઇ ચાલ છે. પણ છતાય મર્દાનગીનો સવાલ હતો તેથી ઐયર વિચારમાં પડી ગયો. બબિતાએ ઐયરને કાનમાં કહ્યુ,

    ''અરે નીચેથી 1000 રૂપિયાની નોટ ઉપાડતા કેટલી વાર લાગે! હજુ જેઠાલાલ ટાપલી મારે તે પહેલાજ તમે ઉપાડી લેશો. પછી તો રૂપિયા તમારાજ છે ને. એ પણ મફતમાં. આવી નાની બાબતમાં જો તમારી મર્દાનગી લાજે તો હું કેમ જીવી શકુ. તમે હા પાડી દો. કંઇ નહી થાય.એ ટાપલી મારે તે પહેલા તો રૂપિયા તમારા હાથમાં હશે!''

    બબિતાની ઇમોશનલ અને પ્રેરણાદાયક વાણી સાંભળીને ઐયરે પણ ચેલેન્જ સ્વીકારી લીધી. જેઠાલાલ ઐયરને ઉપર ઘરે લઇ ગયો અને તેના રૂમમાં ચાલ્યા ગયા..

    અડધો કલાક રહીને ઐયર ઘરે પાછળ હાથ ઘસતો ઘસતો દુ:ખી ચહેરા સાથે આવ્યો. તે પરસેવે રેબઝેબ અને દર્દથી કણસતો હતો, અને જેઠાલાલને ગાળો ભાંડતો હતો. ''મૈ જેટાલાલકો ચોળુંગા નહી..'' કરતો બબડતો હતો..

    આશ્વર્યચકિત થઇને બબિતાએ પૂછ્યુ

    ''ઐયર આ શું થયુ ??''

    ઐયરે કહ્યુ,

    ''અરે બબિતા, જેઠાલાલે ચીટીંગ કરી છે. તે સાલાએ તો 1000ના છુટ્ટા નીચે ફેંક્યા. હું વીણતો રહ્યો, અને તે મને પાછળ તડાકા મારતો જ રહ્યો..હાય રે..બહુ દુખે છે.. ''

પૂરગ્રસ્ત બનાસકાંઠા-પાટણ માટે 1500 કરોડની સહાય

201704Aug
પૂરગ્રસ્ત બનાસકાંઠા-પાટણ માટે 1500 કરોડની સહાય

ગાંધીનગર અતિવૃષ્ટિથી પડી ભાંગેલા બનાસકાંઠા-પાટણને ફરી બેઠા કરવા માટે સહાયના ધોરણો કરતા પણ વધુ સહાય કરીને રૂ. 1500 કરોડના પેકેજની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.

કૃષિ અને જમીન સુધારણા માટે રૂ. 1311 કરોડ, વીજળી માટે રૂ. 75 કરોડ, પશુ સહાય અને પશુપાલન માટે રૂ. 20 કરોડ, વેપાર-વ્યવસાય-ઉદ્યોગ માટે રૂ. 15 કરોડ,મહેસૂલ વિભાગ હસ્તકની યોજનાઓ માટે રૂ. 79 કરોડની સહાય જાહેર કરી છે.

સહાય અસરગ્રસ્તોનાં ખાતાંમાં જશે ખેડૂતો-અસરગ્રસ્તોના ખાતામાં જ સહાય જમા થાય તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, મુખ્ય સચિવ જે.એન.સિંઘ સહિત વરિષ્ઠ નેતાઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પાટણ જિલ્લામાં 14,212 કુટુંબોને રૂ. 9.27 કરોડની સહાય ચુકવાય.

ત્રણ પશુઓની મર્યાદામાં પશુદીઠ રૂ. 40 હજાર ચુકવાશે અને વધુ બે પશુ હોય તો પ્રત્યેક પશુદીઠ રૂ. 30 હજાર ચુકવાશે. બનાસકાંઠામાં 11,105 પશુ, પાટણમાં 1161 પશુઓના મૃત્યુ થયા છે.

 

source: divyabhaskar

બનાસકાંઠા/Banaskantha,પાટણ/Patan,View : 418

    Comments

    • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
    • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • તમારી કોઈ નિંદા કરે તો સહન કરજો. તમારાં પાપ નીંદ્કને લાગશે ને તેનાં પુણ્ય તમને મળશે.