અક્કલ…..

  • ડોનની દિકરી

    ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
    ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
    પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

પૂણેએ મુંબઈ ઈન્ડિયન્સને ૨૦ રનથી પરાજય આપ્યો

201717May
પૂણેએ મુંબઈ ઈન્ડિયન્સને ૨૦ રનથી પરાજય આપ્યો

આજની રાત્રિ આઈપીએલમાં પૂણેએ મુંબઈને ૨૦ રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પૂણેએ તેની ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૬૨ રન કર્યા હતા. મુંબઈ તેની ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૪૨ કરી શક્યું હતું. મુંબઈ હવે ક્વોલીફાટ ટુમાં કોલકાતા કે હૈદરાબાદ સામે રમશે.

પૂણે વિકેટનો ક્રમ : ૧/૬ (ત્રિપાઠી ૦.૬), ૨/૯ (સ્મિથ ૧.૫), ૩/૮૯ (રહાણે ૧૨.૪), ૪/૧૬૨ (તિવારી ૧૯.૬) બોલીંગ : મેક્કલેન્ઘાન ૪-૦-૪૬-૧, માલિંગા ૩-૦-૧૪-૧, બુમરાહ ૪-૦-૩૩-૦, કર્ણ શર્મા ૪-૦-૩૦-૧, કૃણાલ પંડયા ૪-૦-૨૨-૦, હાર્દિક પંડયા ૧-૦-૧૫-૦. મુંબઈ વિકેટનો ક્રમ: ૧-૩૫ (સિમોન્સ, ૪.૩), ૨-૪૧ (શર્મા, ૫.૧), ૩-૪૧ (રાયુડુ, ૫.૪), ૪-૫૧ (પોલાર્ડ ૮), ૫-૭૫ (એચ.એચ. પંડયા ૧૧.૧), ૬-૧૦૧ (કે.પંડયા ૧૪.૩), ૭-૧૦૩ (પટેલ, ૧૫), ૮-૧૧૧ (કેવી શર્મા ૧૭), ૯-૧૩૪ ૯મેકકલેંધામ, ૧૯.૩). બોલિંગ : ઉનડકર ૪-૦-૨૪-૧, વોશિંગ્ટન ૪-૦-૧૬-૩, ફર્ગ્યુસન ૩-૦-૨૧-૧, ઠાકૂર ૪-૦-૩૭-૩, ઝાંપા ૧-૦-૯-૦, ક્રિશ્ચિયન ૪-૦-૩૩-૦.

 

source: gujaratsamachar

રમત-જગત/Sports,મુંબઈ/Mumbai,View : 623

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સદા પ્રસન્ન રેહવું હોય તો પ્રશંસા પામવા ની ઈચ્છા નો ત્યાગ કરી દો.