અક્કલ…..

  • શુ નજર છે !

    પત્ની :- પતિ ને અલા પેલો માનસ ક્યારનો મને જોયા કરે છે.
    પતિ :- પત્ની ને એ તો તને જોવાનોજ એમાં હું કસું કરી સકું તેમ નથી.
    પત્ની :- કેમ
    પતિ :- એ ભંગાર વાળો છે .

પીળી જર્સી પહેરીને ધોનીએ 3 બોલમાં ફટકારી 3 ગગનચુંબી સિક્સ

201726Jul
પીળી જર્સી પહેરીને ધોનીએ 3 બોલમાં ફટકારી 3 ગગનચુંબી સિક્સ

ભારતીય ટીમના વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોનીના ગગનચુંબી સિક્સના બધા જ ફેન્સ છે. દુનિયાનો સૌથી બેસ્ટ ફિનિશર ધોનીએ ઘણીવાર ટીમ ઈન્ડિયાને અંતિમ ઓવરોમાં જીત અપાવી હતી.

શ્રીલંકા સામેની સીરીઝમાં ધોની પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી શકે છે. જોકે, આ પહેલા જ ધોનીએ ફેન્સને ખુશ કરી દીધા હતા. અસલમાં ધોનીએ આ સિક્સ તમિલનાડૂ પ્રીમિયર લીગના બીજા સિઝનના ઓપનિંગ સમારોહમાં ટીએનપીએલમાં લગાવી હતી. આ દરમિયાન તેને પીળી જર્સી પહેરેલી હતી.

ધોનીના સિક્સને જોઈને મેદાનમાં તેમના નામની ચિયર્સઅપ સાંભળવા મળી હતી. આનો એક વીડિયો પણ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેમાં ધોની ગગનચુંબી સિક્સ મારતા નજરે પડી રહ્યો છે.

ધોનીને ચેન્નાઈના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સિક્સ લગાવાની એક કોમ્પિટિશનમાં બોલાવવામાં આવ્યો હતો. આ ચેન્નાઈ સુપર કિગ્સનું ઘરેલૂ મેદાન પણ છે.

તે માટે દર્શક પોતાની ટીમના કેપ્ટન જોઈને વધારે ખુશ થઈ ગયા ગતા. ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યૂ હેડન પણ હાજર હતા. ધોની અને હેડન ચેન્નઈ સુપર કિંગ્સમાં સાથે રમી ચૂક્યા છે. હેડન મેદાન પર લૂંગી પહેરીને ઉતર્યો હતો.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 333

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • You must do the thing which you think you cannot do.Eleanor Roosevelt