અક્કલ…..

 • દયા અને માધવીનો ઝઘડો!

  એક વખત જેઠાલાલ અને ભીડે પરિવાર ટ્રેનમાં સફર કરવા નીકળ્યા. તો ટ્રેનમાં બારી પાસેની સીટ માટે દયા અને માધવી લડવા લાગી....
  .
  .દયા કહેતી કે તેને ગરમી લાગે છે, બારીનો કાંચ ખુલ્લો રહેવા દો....
  .
  માધવી કહેતી કે તેને ઠંડી લાગે છે, બારી બંધ રહેવી જોઇએ..
  .
  બન્ને ઝઘડો કરવા લાગી અને એક સમયે તો મારવા સુધી બન્ને એકબીજાના વાળ ખેંચવા લાગી...
  .
  ત્યાં જેઠાલાલ પાણીની બોટલ ભરીને આવી પહોંચે છે,...
  .
  અરે કેમ ઝઘડો છો (બન્ને નો જવાબ સાંભળીને)...???
  .
  દયા, પહેલા જોઇ તો લે.....બારીમાં કાંચ જ નથી...નોનસેન્સ.....!!!

પીએમની લેન્ડ ક્રૂઝર સહિત SPGની કાર્સનો કાફલો ડભોઇ પહોંચ્યો , આજે થશે રિહર્સલ

201715Sep
પીએમની લેન્ડ ક્રૂઝર સહિત SPGની કાર્સનો કાફલો ડભોઇ પહોંચ્યો , આજે થશે રિહર્સલ

ડભોઇમાં પીએમના આગમનના બે દિવસ પૂર્વે મોદીની ટોયોટા લેન્ડ ક્રૂઝર અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસપીજી)ની કાર્સનો કાફલો આજે ડભોઇ, જ્યારે એસપીજીનો બીજો કાફલો કેવડીયા કોલોની રવાના થયો હતો.

પીએમની સુરક્ષા બાદ તંત્ર માટે ટ્રાફિક મેનેજમેન્ટ સૌથી મોટી ચેલેન્જિંગ જોબ રહેશે. આવતીકાલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ડભોઇમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.

ડભોઇ કોર્મસ એન્ડ સાયસન્સ કોલેજ ગ્રાઉન્ડમાં પીએમની સભા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ માટે વીઆઇપી લોન્જ, આમંત્રિત મહેમાનો, નેતા, પદાધિકારીઓ અને સભામાં હાજર રહેનાર લોકો માટે ચાર વોટરપ્રુફ ડોમ, ખુરશી ગોઠવાઇ છે.

નર્મદાથી બે હેલિકોપ્ટર્સના એસ્કોર્ટિગમાં આવનાર પીએમ માટે સભા સ્થળથી એક કિ.મી. દુર ત્રણ હેલિપેડ, જ્યારે ચાર સીએમ માટે બે કિ.મી. દુર ચાર હેલિપેડ બનાવાયાં છે.

સરકારી અને ખાનગી મળી કુલ ૨૫૦૦થી વધુ વાહનો માટે ડભોઇના સિંગલ પટ્ટીના રોડ ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ છે. સભા સ્થળની આસપાસથી બે કિ.મી. દુર સુધી પાર્કિગના ૧૮ પોઇન્ટ ઊભા કરાયાં છે.

ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ હજાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ખડકાશે. આજે સવારે ડભોઇમાં પોલીસ બંદોબસ્તનું રિહર્સલ શરૃ થશે. ગૃહમંત્રી પણ ડભોઇની મુલાકાત લેશે.

વાહનો માટે ૧૮ પાર્કિગના પોઇન્ટ ૦૧ એવલોન સ્કુલ/વૃંદાવન ટાઉનશીપ

– બસ પાર્કિગ ૦૨ મિરા મારબલ

– જી્ બસ (ખેડા અને વડોદરા શહેર) ૦૩ ગાયત્રી સોસાયટી પાછળ

– જી્ બસ પાર્કિગ (ભરૃચ) ૦૪ થરવાસા ચોકડી, જી્ બસ (વડોદરા ગ્રામ્ય, કરજણ, શિનોર, ડભોઇ) ૦૫ ચોતરીયા પીર દરગાહ

– જી્ બસ (નર્મદા, કવાંટ, નસવાડી) ૦૬ સરિતા પાર્ક

– ખાનગી વાહનોનું પાર્કિગ ૦૭ સ્વામી નારાયણ મંદિર પાસે

– ખનગી કાર પાર્કિગ ૦૮ નર્મદા કોલોની અંદર

– ખાનગી કાર પાર્કિગ ૦૯ ખેતીવાડી બજાર સમિતિ

– ગોલ્ડન પાસ કાર પાર્કિગ ૧૦ કોર્મસ કોલેજ

– સ્ટેજ ૨ તથા ૩ના ફૈંઁનું પાર્કિગ ૧૧ સાયન્સ કોલેજ

– ગોલ્ડન પાસ કાર પાર્કિગ ૧૨ ખેતીવાડી નિયામક ઓફિસ

– સરકારી વાહનો ૧૩ ક્રિષ્ણા સિનેમા સામે

– સિલ્વર પાસ કાર પાર્કિગ ૧૪ કૌમુદી સોસાયટી

– પ્રેસ/મીડિયા પાર્કિગ ૧૫ ડભોઇ એસટી ડેપો

– સ્ટેજ-૧ના ફૈંઁ કોન્વોય પાર્કિગ ૧૬ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફફૈંઁ કોન્વોય પાર્કિગ ૧૭ મિરા મારબલ સામે

– ખાનગી વાહન (છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, વડોદરા, સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત) ૧૮ વલ્લભ રેસિડેન્સી

– ખાનગી વાહન (છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, વડોદરા શહેર-જિલ્લા, સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત) ૪,૫૩૬ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત SP ૦૯ DYSP ૩૫ PI ૮૧ WPI/PSI ૫૬ PSI ૨૯૨ ASI/PC ૨૫૯૧ WHC/PC ૪૭૨ HC/PC ડ્રાઇવર ૫૦ SRP ૨૮ હોમગાર્ડ ૯૨ વીવીઆઇપીઓ માટે હોટલ અને ગેસ્ટહાઉસ બુક માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી પણ ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં હજારી આપવા આવનાર હોવાથી તેમની પણ વ્યવસ્થા તંત્ર કરી રહ્યું છે.

શહેર નજીક આવેલા મંદિરો તથા ખાનગી કંપનીઓના ગેસ્ટ હાઉસ ખાતે પણ વીવીઆઇપીઓને રહેવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાની કંપનીઓના ગેસ્ટ હાઉસો પણ હાલમાં ફૂલ થઇ જવા પામ્યા છે.

સુરક્ષા એજન્સી પાસે ક્યા સાધનો ? વોટર કેનન ૦૨ ક્રેઇન ૩૩ દુરબીન ૩૨ ઝ્રઝ્ર્ફ ૯૫ દરોડા ૭૦ બેટીકેટ્સ ૨૮૮ ઘોડે સવાર ૦૮ સ્મોક કેન્ડલ ૩૦ વડાપ્રધાનનો નર્મદા ડેમ વિસ્તારનો કાર્યક્રમ મોદી ૧૭મીએ સવારે ૮-૦૦ કલાકે સચિવાલયથી કેવડીયા આવવા નીકળશે.

જેઓ ૯.૧૫ કલાકે ડેમ સાઇટ પર પહોચશે. ૯.૨૦ કલાકે એ ફ્રેમ ખાતે નર્મદામૈયાની પૂજા કરશે. ૯-૩૦ કલાકે સાધુ બેટ ટેકરીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કામગીરીનુ નિરિક્ષણ કરશે. ૧૦ કલાકે ડભોઇ જવા રવાના થશે.

 

source: snadesh

વડોદરા/Vadodara,View : 712

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા વિનય થીજ શોભે છે. માનસમાં ગમે તેટલી બુદ્ધી હોય પણ વિવેક ના હોય તો શું કામની?