અક્કલ…..

  • શિક્ષક અને ચંપક

    શિક્ષક - ચંપક... બતાવ તો ભારતમાં કેટલા રાજ્ય છે ?
    ચંપક : મેડમ.. નેટ પર જોવુ પડશે, સવાર સુધી તો 28 હતા.

પાણીપુરીવાળાઓએ હદ કરી, પાણીમાં ટોયલેટ ક્લિનર બાદ હવે કલરવાળા કેમિકલની ભેળસેળ કરી

201702Mar
પાણીપુરીવાળાઓએ હદ કરી, પાણીમાં ટોયલેટ ક્લિનર બાદ હવે કલરવાળા કેમિકલની ભેળસેળ કરી

અમદાવાદનો પાણીપુરીવાળો ટોયલેટ ક્લિનર ભેળવેલું પાણી પીવડાવતો હોવાની ઘટનાથી આખું દેશ ચોંકી ગયું હતું. ત્યાં પાણીપુરીના શોખીનો વધુ એકવાર ચોંકી જાય તેવી ઘટના સામે આવી છે.

અમદાવાદના પાણીપુરીવાળા પાણીને ટેસ્ટી બનાવવા માટે તેમાં કલરવાળા કેમિકલનું મિશ્રણ કરતા હોવાનું કોર્પોરેશનની લેબોરેટરીમાં થયેલા ટેસ્ટીંગમાં સામે આવ્યું છે.

panipuri પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો પાણીપુરીવાળો ટોયલેટ ક્લિનર મીક્સ કરેલું પાણી લોકોને આપતો હતો. જેને ફરિયાદ બાદ સજા કરાઈ હતી.

આ બનાવને પગલે અમદાવાદ કોર્પોરેશન દોડતું થઈ ગયું હતું. શહેરમાં અનેક પાણીપુરીવાળાની લારી પરથી સેમ્પલ લેવાયા હતા. જેમાંથી કુલ 26 સેમ્પલમાંથી 6 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે.

પાણી ફુદીના અને ધાણાવાળું દેખાય તે માટે ગ્રીન કલરનું કેમિકલ મિશ્રણ કરાતું હોવાનું જાણવા મળ્યું છે. પાણીપુરીની લારીઓ તથા કેટલીક દુકાનોમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેબોરેટરીના રિઝલ્ટથી સ્કવોડની ટીમ પણ ચોંકી ગઈ છે, જેથી હવે તે અન્ય વિસ્તારની પાણીપુરીવાળા પર પણ નજર રાખશે.

હેલ્થ પર અસર પાણી ગ્રીન દેખાય તે માટે પાણીપુરીવાળા તેમાં ગ્રીન એફએલએફ નામના કેમિકિલનું મિશ્રણ કરતા. આ ઉપરાંત તેમાં ટીટ્રાજિન નામનો કલર પણ એડ કરાતો.

આ બંને કેમિકલ હેલ્થ માટે ખૂબ જ નુકશાનકારક છે. આ બંને કલરનો ઉપયોગ કેટલીક રેસિપીઓમાં થાય છે, પરંતુ પાણીપુરીમાં વાપરવું હિતાવહ નથી. તેથી તેના પર પ્રતિબંધ છે.

શુ હતો ટોયલેટ ક્લિનરવાળી પાણીપુરીનો કિસ્સો… અમદાવાદના લાલ દરવાજા અગાશિયે હોટલ પાસે ચેતન નાનજી મારવાડી નામનો શખ્સ પાણીપુરી વેચતો હતો.

તે જ્યાં લારી ઉભી રાખતો ત્યાં નીચે જમીન પર પાણીપુરીનું પાણી ઢોળાય તો જમીન પર ખાડા પડી જતા હતા. જેથી 25 મે, 2009ના રોજ પાણીના સેમ્પલ લેવાયા હતા. લેબોરેટરીમાં ટેસ્ટિંગ બાદ સામે આવ્યું કે, આ પાણીમાં ઓક્ઝેલિક એસિડનું પ્રમાણ છે.

આ કેમિકલ ટોયલેટ સાફ કરવાનું લિક્વિડ બનાવવા માટે વપરાય છે. આ રિઝલ્ટથી ખળભળાટ મચ્યો હતો. જેથી પાણીપુરીવાળા પર ફરિયાદ થઈ હતી. અને સ્પેશિયલ કોર્ટમાં પાણીપુરીવાળા પર કેસ થયો હતો.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 268

    Comments

    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The distance between who I am and who I want to be is separated only by my actions and words.Unknown