અક્કલ…..

  • પાણીનુ કેમિકલ ફોર્મૂલા

    શિક્ષક : પાણીનું કેમિકલ ફોર્મૂલા શુ છે ?
    સંતા : HIJKLMNO
    શિક્ષક : ડોબા... આ તને કોણે શીખવાડ્યુ ?
    સંતા : તમે જ તો ગઈકાલે કહ્યુ હતુ કે પાણીનું કેમિકલ ફોર્મૂલા એચટુઓ છે

પાટણઃ 4 ભાઈઓની એકમાત્ર બહેનને રક્ષાબંધનના દિવસે જ ટ્રકે કચડી નાખી

201708Aug
પાટણઃ 4 ભાઈઓની એકમાત્ર બહેનને રક્ષાબંધનના દિવસે જ ટ્રકે કચડી નાખી

પાટણ હાઇવે પર આવેલી શ્રમજીવી વસાહત ખાતે રહેતા ભાઇઓને રાખડી બાંધવા મુડાણાત સિધ્ધપુરથી આવેલી બહેન રક્ષાબંધનના દિવસે ભાઇના ઘર નજીક હાઇવે પર પહોંચી અને ટર્બાએ અડફેટે લઇ કચડી નાખતાં ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું.

ચાર ભાઈઓને રાખડી બાંધવા નીકળી હતી બહેન આ ઘટનાને પગલે શ્રમજીવીના લોકોએ બાઇકો પર પીછો કરી ભાગતા ટર્બા ચાલકને પકડી લઇ મેથી પાક ચખાડી પોલીસ હવાલે કરી દેવાયો હતો.

પાટણ શહેના સિંધવાઇ માતાની પોળમાં રહેતા ધનજીભાઇ સેનમાની દીકરી વિણાબેન કેશવલાલ સેનમા (45) સોમવારે રક્ષાબંધનના પર્વે તેના ચાર ભાઇઓને રાખડી બાંધવા સિધ્ધપુરના મુડાણા ગામેથી ફોન કરીને સવારે નીકળ્યા હતા.

કેવી રીતે બની ઘટના? નવજીવન ચોકડી પર ઉતરીને શ્રમજીવી માર્ગ પર ચાલતા જઇ રહ્યા હતા. ત્યારે ચાણસ્માથી ડીસા તરફ પુરઝડપે જતા ડમ્પર(જીજે 24 એકસ 0711)ના ચાલકે પાછળથી ટક્કર મારતાં ભારેખમ ટાયર તેમના પેટ અને હાથ પર ફરી વળતાં ઘટના સ્થળ પર મોત થયું હતું.

નજીકમાંથી શ્રમજીવી વિસ્તારના લોકો મહીલાને ઓળખી જતા઼ તરત ભાગતા ટર્બાનો પીછો કર્યો હતો અને ટીબી ત્રણ રસ્તે અટકાવી કાચ તોડી નાખી ચાલકની ધોલાઇ કરી હતી.

 

source: divyabhaskar

પાટણ/Patan,અક્સમાત/Accident,View : 756

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.