અક્કલ…..

  • What the hell is your computer doing on my compute

    Help-desk guy speaking to a lady user …

    Help-desk : double click on “My Computer”.
    Lady : I can’t see your computer..

    Help-desk : No .. Click on “My Computer” on your computer.
    Lady : How the hell can I click on your computer from my computer ??? !!

    Help-desk : There is an icon labelled “My Computer” on your computer .. double click on it.
    Lady : What the hell is your computer doing on my computer ?

પત્નિએ ચિલ્લર લેવાનો ઇન્કાર કર્યો, ચિલ્લર કોર્ટમાં જમા કરાવવા વકિલને આપ્યું

201711May
પત્નિએ ચિલ્લર લેવાનો ઇન્કાર કર્યો, ચિલ્લર કોર્ટમાં જમા કરાવવા વકિલને આપ્યું
ઊના: ઉના તાલુકાનાં વાવરડા ગામે રહેતી દક્ષાબેનનાં લગ્ન 3 માર્ચ 2008નાં રાજકોટ મુકામે રહેતા અને લોખંડનાં કારખાનામાં કામ કરતા રવિ મનજીભાઇ પરમાર  સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને જય નામના પુત્રનો જન્મ થયો હતો. હાલ તે 8 વર્ષનો છે અને તેની માતા સાથે વાવરડા ગામે રહે છે. લગ્નનાં થોડા વર્ષો બાદ રવિ અને દક્ષા વચ્ચે મનમેળ ન રહેતા દક્ષા માવતર આવતી રહી હતી. બાદમાં સમાજનાં આગેવાનોને વચ્ચે રાખી સમાધાન કરાવ્યું હતું. પરંતુ સંસાર પાટે ન ચઢતાં દક્ષાએ તેનાં પતિ વિરૂદ્ધ ઊના કોર્ટમાં ભરણ પોષણનો દાવો કર્યો હતો. અને કોર્ટે બે હજાર રૂપિયા ભરણ પોષણ પેટે આપવાનો હુકમ પણ કર્યો હતો. 
 
ગલ્લો તોડીને તેમાંથી 1, 2 અને 5નાં સિક્કાની થેલી ભરી કોર્ટમાં આવ્યો
 
દર મહિને કોર્ટની તારીખમાં હાજરી આપવા આવતો રવિ પોતાનાં વકીલ મારફત પત્નિને ભરણ પોષણની રકમ પણ ચૂકવી દેતો. દક્ષા પણ એજ દિવસે ભરણ પોષણની રકમ સ્વીકારી લેતી. દરમ્યાન રવિ તેના પુત્રનાં ભવિષ્ય માટે ઘરનાં ગલ્લામાં ચિલ્લર નાંખી બચત કરતો. દરમ્યાન ટૂંકી આવક ધરાવતા રવિ ઉપર ભરણ પોષણની રકમ પણ ચડત હતી. આજે ઊના કોર્ટમાં તારીખ હોઇ તે ગલ્લો તોડીને તેમાંથી 1, 2 અને 5નાં સિક્કાની થેલી ભરી કોર્ટમાં આવ્યો હતો.
 
રવિ કોર્ટમાં ચિલ્લર ગણવા બેસી જતાં લોકો અચંબામાં પડી ગયા
 
પરિણામે વકીલોમાં આશ્વર્ય ફેલાઇ ગયું હતું. આ વખતે તેની પત્નિ પણ હાજર હતી. તેણે ચિલ્લર લેવાનો ઇન્કાર કરતાં રૂ.3 હજારનું ચિલ્લર રવિએ પત્નિનાં એડવોકેટ પ્રશાંતભાઇ સોલંકીને આપી કોર્ટમાં જમા કરાવવા કહ્યું હતું. રવિ કોર્ટમાં ચિલ્લર ગણવા બેસી જતાં લોકો પણ એ દ્રશ્ય જોઇને અચંબામાં પડી ગયા હતા. તેને ચિલ્લર ગણવામાં એક કલાક થયો હતો. બાદમાં તેણે થેલી એડવોકેટને સોંપી હતી.
 
કોર્ટનાં રૂમમાંથી રવિની કેસની ફાઇલ ત્રણ કલાક સુધી મળી ન હતી
 
કોર્ટ રૂમમાંથી રવિનાં કેઇસની ફાઇલ 3 કલાક સુધી મળી ન હોતી. આથી અંતે ભરણપોષણની રકમનું ચિલ્લર તેની પત્નીનાં એડવોકેટ પ્રશાંતભાઇ સોલંકીને સુપ્રત કર્યું હતું.
 
Source : Divya bhaskar

  

સામાજિક/Social,View : 475

    Comments

    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.