અક્કલ…..

  • ચોર

    એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
    પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
    બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

નવસારી પાસે કાર ટ્રક સાથે અથડાતા 4ના કમકમાટીભર્યા મોત

201623Dec
નવસારી પાસે કાર ટ્રક સાથે અથડાતા 4ના કમકમાટીભર્યા મોત

નવસારીના નેશનલ હાઈવે નંબર 8 પર મારૂતિ સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચઢી જતા તે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે નવસારી વેસ્મા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે ૮ પર ક્રિષ્ના હોટલ સામે મુંબઈથી સુરત તરફ જઈ રહેલી મારુતિ સ્વીફ્ટ કાર નંબર- જીજે-21-એએચ-3899 પુરપાટ ઝડપે ડિવાઈડર પર ચઢી ગઈ હતી.

કાર હવામાં ફંગોળાઈ સુરતથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રક નંબર એમએચ-11-બીકે-4955 સાથે જોરદાર અથડાઈ હતી. કારમાં સવાર ચાર યુવાનોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્ય હતા.

કારનો ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો જેને સ્થાનિકો અને પોલીસે કાર કાપી કાઢવામાં આવ્યો હતો. જોકે હજુસુધી કારમાં સવાર કોઈ પણ વ્યક્તિની ઓરખ થઇ સકી નથી.પોલીસે ડેડબોડી નવસારી સિવિલ ખાતે ખસેડવામાં આવી છે.

 

source: sandesh

નવસારી/Navsari,View : 343

    Comments

    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.