અક્કલ…..

  • લવ મેરેજ v/s એરેન્જ મેરેજ

    દિનેશ રમેશને – તું લવ મેરેજ કરીશ કે એરેન્જ મેરેજ ?
    રમેશ- મને તો આ પ્રશ્ન પર જ હસું આવે છે. આ તો એજ રીતે છે કે કોઈ પૂછે કે તું આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.

ધાંસૂ બેટરી અને 4 કેમેરા વાળો BLU Vivo X સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો કિંમત

201823Feb
ધાંસૂ બેટરી અને 4 કેમેરા વાળો BLU Vivo X સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો કિંમત

અમેરિકાની સ્માર્ટફોન કંપની BLUએ પોતાનો નવો સ્માર્ટફોન BLU Vivi X અમેરિકામાં લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટની ખાસિયત એ છે કે, તેમાં ચાર કેમેરા, ઓક્ટાકોર પ્રોસેસર, ફેસ અનલોક, લાર્જ બેટરી અમે તેની બેટરી 18:9 ડિસ્પ્લે આપવામાં આવી છે.

લાંબો સમય સુધી ચાલશે અને તેમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે. આ સાથે ફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર, ફેસ અનલોક અને 18:9ની ડિસ્પ્લે જેવી સુવિધાઓ મળશે.આ ડિવાઈસ એમેઝોન પર મળે છે અને હાલ તેની કિંમત 299.99 ડૉલર (લગભગ 19,500 રુપિયા) છે. ફોન મિડનાઈટ બ્લેક કલરમાં મળી રહ્યો છે.

આ ફોનમાં HD+ રિઝોલ્યુશન (1440 x 720 પિક્સલ) અને ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શનની સાથે 6 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનની ખાસિયતની વાત કરીએ તો તેમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે, એટલે કે બે ફ્રન્ટ કેમેરા અને બે રિયર કેમેરા. ફોટોગ્રાફી માટે 13MP અને 5MPના સેન્સર્સ સાથે f/2.0 અપાર્ચરવાળો કેમેરા આપવામાં આવ્યો છે.

સાથે જ ફોનમાં 20 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલના બે સેન્સર્સ સાથે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. ફોનના કેમેરા ફીચર્સને જોતા એવું કહી શકાય છે કે તે સેલ્ફી માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનની મહત્વની ખાસિયત વિશે વાત કરીએ તો BLU Vivo X માં ફાસ્ટ ચાર્જિંક કેપેબિલિટી સાથે 4,010 mAhની બેટરી આપવામાં આવી છે. માત્ર 120 મિનિટમાં ફોન ફુલ

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 158

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.