અક્કલ…..

  • જાગો છોકરા જાગો …

    ગવર્મેન્ટ કહે છે એક છોકરી ને ભણાવીશું તો એ ઘર ના ચાર લોકોને શિક્ષિત કરશે ..

    પણ એ છોકરી ભણતી વખતે કોલેજના ૪૦ છોકરાને ફેલ કરાવે તેનું શું ???

     

     

     

દીકરી શ્રદ્ધાની ફિલ્મ હિટ જાય એ માટે શક્તિ કપૂરનો નુસખો

201723May
દીકરી શ્રદ્ધાની ફિલ્મ હિટ જાય એ માટે શક્તિ કપૂરનો નુસખો

બોલીવૂડના જાણીતા અભિનેતા શક્તિકપૂર પોતાની દીકરી શ્રદ્ધાની ફિલ્મ હીટ થાય એ માટે યુક્તિ કરે છે. શ્રદ્ધાની 'હાફ ગર્લફ્રેન્ડ' રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મમાં એનો હીરો અર્જુન કપૂર છે.

શ્રદ્ધાની ફિલ્મ હીટ જાય એ માટે શક્તિ કપૂર એક યુક્તિ કરે છે. એનું માનવું છે કે શ્રધ્ધાથી કોઈ પણ ફિલ્મ ફસ્ટ ડે-ફર્સ્ટ શો જો એ નવી દિલ્હીમાં જુએ તો એ હીટ જશે. શક્તિનો દાવો છે કે એણે આવુ જે જે ફિલ્મ સાથે કર્મ છે એ હીટ પૂરવાર થઈ છે.

શક્તિ આ વહેમને અનુસરવાનો કોઈ વાંધો નથી. આને કારણે એણે ગયા શુક્રવારે હાફ ગર્લફ્રેન્ડ નવી દિલ્હીના એક થિયેટરમાં જોઈ હતી. શ્રદ્ધા કપૂરે પત્રકારોને કહ્યું હતું કે દર વખતની જેમ એના પિતા શક્તિ કપૂરે આ ફિલ્મ પણ નવી દિલ્હીમાં જોઈ હતી.

એમને વહેમ છે કે જો તેઓ એની ફિલ્મનો પહેલો શો નવી દિલ્હીમાં જુએ તો એ ચોક્કસ હીટ પૂરવાર થાય છે. એના પપ્પાને એની લેટેસ્ટ ફિલ્મ પસંદ આવી છે. આ ફિલ્મ ચેતન ભગતના 'હાફ ગર્લફ્રેન્ડ' પુસ્તક પરથી બનાવવામાં આવી છે.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 800

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે.