અક્કલ…..

  • What the hell is your computer doing on my compute

    Help-desk guy speaking to a lady user …

    Help-desk : double click on “My Computer”.
    Lady : I can’t see your computer..

    Help-desk : No .. Click on “My Computer” on your computer.
    Lady : How the hell can I click on your computer from my computer ??? !!

    Help-desk : There is an icon labelled “My Computer” on your computer .. double click on it.
    Lady : What the hell is your computer doing on my computer ?

દારૂની મહેફિલ માણતા અમદાવાદની 6 ગર્લ્સ અને 7 નબીરા ઝડપાયા

201725Aug
દારૂની મહેફિલ માણતા અમદાવાદની 6 ગર્લ્સ અને 7 નબીરા ઝડપાયા

 ગાંધીનગર કુડાસણની સીમમાં ગાંધીનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલી રાધે રેસીડેન્સીમાં અમદાવાદનાં કોલેજીયન યુવા યુવતીઓ દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી ઇન્ફોસીટી પોલીસને બુધવારે સાંજે મળતા દરોડો પાડ્યો હતો.

જેમાં અમદાવાદની જીએલએસ કોલેજનાં કોલેજીયન હોવાનું તથા એક યુવકનાં જન્મ દિવસની ઉજવણીની આ મહેફીલ મંડાઇ હતી. પોલીસે આ દરોડોમાં 6 યુવતીઓ તથા 7 યુવકોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવી પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો હતો.

મોટા ભાગનાં આરોપીઓ અમદાવાદનાં વેપારીનાં સંતાનો હોવાથી મોડી રાત્રે પરીવારજનો મોંઘી ગાડીઓ સાથે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

 

source: gujaratsamachar

રાધે રેસીડેન્સીનાં રવિચંદ્ર પ્રકાશ મંગાનીની માલીકીનાં બ્લોક એમાં આવેલા ફ્લેટ નં 801માં મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા યુવાનો તથા યુવતીઓ દારૂ તથા બિયરની મહેફીલમાં મશગુલ જોવા મળ્યા હતા. પોલીસે સ્થળ પર પંચોની હાજરીમાં પંચનામુ કરીને આરોપીઓને ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન લાવીને પ્રોહીબિશન એક્ટની કલમો 85(1),66-બી, 65-ઇ,116-બી તથા 86 હેઠળ તમામ 13 કોલેજીયન સામે ગુનો દાખલ કર્યો હતો. જયારે દારૂનાં કેસમાં સંતાનો પકડાયાની જાણ થતા આરોપીઓનાં પરીવારજનો તથા સંબંધીઓ મોડી રાત્રે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન ઉતરી પડ્યા હતા.
ગાંધીનગર/Gandhinagar,અહમદાબાદ/Ahmedabad,ગુનો/Crime,View : 497

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.