અક્કલ…..

  • કોણ ખોટુ વિચારે છે ?

    વહુ એ સાસુને કહ્યુ - મમ્મીજી, એ હજુ સુધી નથી આવ્યા.. કોઈ છોકરીના ચક્કરમાં નહી આવ્યા હોય ને ?

    સાસુ - અરે કાળા મોં ની તુ તો હંમેશા ખોટું જ વિચારતી રહે છે... બની શકે કે એ કોઈ ટ્રકની નીચે આવી ગયો હોય...

દસ દસની નોટોની લાલચમાં અમદાવાદની મહિલાએ ગુમાવ્યા રૂ.બે લાખના દાગીના

201725Feb
દસ દસની નોટોની લાલચમાં અમદાવાદની મહિલાએ ગુમાવ્યા રૂ.બે લાખના દાગીના

તમારા રૃપિયા પડી ગયા છે તેમ કહીને ગઠીયા કારમાં સોનાના દાગીના ભરેલુ પર્સ ઉઠાવીને નાસી ગયા હોવાનો ઘટના નવરગપુરમાં પોલીસ સ્ટેશનમા નોધાઇ છે.

ગઠીયાઓએ દસ દસ નોટો નીચે નાંખીને મહિલાને કહ્યુ તમારા રૃપિયા પડી ગયા છે. મહિલા સાચુ માની ગઇ અને નોટો વિણવા માટે ગાડીમાંથી નીચે ઉતરી હતી. રૃપિયા વિણવામાં મહિલા વયસ્ત રહીને ગઠીયાઓ રૂ.૧૦ લાખના દાગીના ભરેલુ પર્સને પલભરમં રફ્ફુચક્કર થઇ ગયા હતા.

સાબરકાંઠાના જવાનપુરાના રહેવાસી મહિલા શીલ્પાબહેન અનિલકુમાર સોની બુધવારે બપોરના સી.જી રોડ પર એક શોરૃમમાં ગયા હતા.ત્યાથી પાછા ફરતી વખતે તેઓ તેમની કારમાં બેસવા જઇ રહ્યા ત્યારે બે શખસો નજીક આવીને કહ્યુ હતુ કે, તમારા રૃપિયા પડી ગયા છે.

શીલ્પાબહેન કારમાંથી નીચે ઉતરીને રૃપિયા લેવા માટે થોડે આગળ સુધી ગયા હતા તેઓ જેવા કારમાંથી નિકળ્યા કે તુરત જ ગઠીયાઓ કારમાં ડ્રાઇવર સીટ પર પડેલુ તેમનુ પર્સ લઇને નાસી ગયાા હતા. પર્સમાં સોનાના દાગીના રૃા.૨.૧૦ લાખના હોવાની ફરિયાદ તેમણે પોલીસમં નોધાઇ છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,અહમદાબાદ/Ahmedabad,સાબરકાંઠા/Sabarkantha,View : 651

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.