અક્કલ…..

  • ચિંતા

    ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

દરસાલી પાસે રીક્ષા પલટી, ચાલકનું મોત

201712Jul
દરસાલી પાસે રીક્ષા પલટી, ચાલકનું મોત

જૂનાગઢ માંગરોળનાં દરસાલીથી ચર તરફ જતાં રોડ પર રીક્ષા પલટી જતાં ચાલકનું મોત નિપજયું હતું. માંગરોળનાં ચાખવા ગામનાં હબીબખા ઉમરખા બેલીમ પોતાનાં હવાલાની રીક્ષાનું બેફીકરાઇથી ગફલતભર્યુ ડ્રાઇવીંગ કરી રીક્ષાને રોડ નીચે ઉતારી દઇ પલટી ખવરાવી દેતા ચાલક હબીબખાને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયું હતું.

આ બનાવમાં પોલીસે યુસુફખા હુશેનખા બેલીમની ફરિયાદ આધારે મૃતક ચાલક સામે ગુનો નોંધી એએસઆઇ બાબરીયાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

source: divyabhaskar

જુનાગઢ/Junagadh,અક્સમાત/Accident,View : 464

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Obstacles are those frightful things you see when you take your eyes off the goal. Henry Ford