અક્કલ…..

 • બાપુ ગયા બેંક

  મેનેજર - નોટ ફાટેલી છે નહી ચાલે બીજી આપો
  બાપુ - હુ મારા ખાતામાં જમા કરાવું છુ એમા તારે શુ ?

દક્ષિણ-પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

201708Jul
દક્ષિણ-પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

રાજકોટ: ગત અઠવાડિયા દરમિયાન રાજકોટ સહિત રાજ્યમાં પ્રવર્તતા ઉત્તર-પુર્વીય પવનો અને અપર એર સાયક્લોનીક સરક્યુલેશનથી મોટાભાગનાં વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડ્યો હતો. પરંતુ, છેલ્લાં ત્રણ દિવસથી પવનની દિશા બદલાઇને શરૂ થયેલાં દક્ષિણ-પશ્ચિમી સુકા પવનોને કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે.

પરંતુ, શુક્રવારે દક્ષિણ-પુર્વીય રાજસ્થાનમાં સર્જાયેલાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશનથી ત્રણ દિવસ હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજકોટમાં શુક્રવારે દિવસ દરમિયાન વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદની ગેરહાજરીથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું. જેને કારણે રાજકોટનું મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયકલોનીક સરક્યુલેશનની અસરોથી આગામી ત્રણ દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ખાસ કરીને રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જયારે અનેક સ્થળે ઝાપટાથી લઇને હળવા વરસાદની શક્યતા છે. જો કે, છેલ્લાં ત્રણ દિવસથી વરસાદની ગેરહાજરીથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું.

 

source: divyabhaskar

ગુજરાત/Gujarat,રાજકોટ/Rajkot,View : 736

  Comments

  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Olakiya Amit14/04/2019Hii
  • Bhara11/04/2019Uuu
  • Kailesh. N05/04/2019મીન રાશિ name
  • અંકિત 03/04/2019💯 યયાતિ
  • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
  • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.