અક્કલ…..

  • શુ નજર છે !

    પત્ની :- પતિ ને અલા પેલો માનસ ક્યારનો મને જોયા કરે છે.
    પતિ :- પત્ની ને એ તો તને જોવાનોજ એમાં હું કસું કરી સકું તેમ નથી.
    પત્ની :- કેમ
    પતિ :- એ ભંગાર વાળો છે .

ત્રણ લાખથી વધુ સરકારી કર્મચારીઓના ‘ઘરના ઘર’ માટે થઈ શકે છે મોટી જાહેરાત

201707Sep
ત્રણ લાખથી વધુ સરકારી કર્મચારીઓના ‘ઘરના ઘર’ માટે થઈ શકે છે મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને ઘરનું ઘર આપવા મોટી જાહેરાત કરી શકે તેમ છે. મહેસૂલ વિભાગે સરકારી કર્મચારીઓ માટે એપાર્ટમેન્ટ એટલે કે બહુમાળી આવાસો માટે જમીન ફાળવવા આખી નીતિ તૈયાર કરી છે.

જે અમલ માટે મંજૂરીની રાહ જોઈ રહી હોવાનું સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત થયુ છે. રાજ્યમાં છેલ્લા દોઢ- બે દાયકાથી સરકારી કર્મચારી, ધારાસભ્યોને ગાંધીનગર કે અન્યત્રે ફરજના સ્થળે ૭૦ વાર, ૯૦ વારના કે ૧૨૦ વારના પ્લોટ સસ્તા દરે ફાળવવાનું બંધ છે.

આ મુદ્દે કોર્ટોમાં પિટિશનો પણ થઈ છે. બીજી તરફ ફિક્સ વેતનના દરોમાં વધારો કર્યા બાદ સરકારી સેવાઓમાં જોડાયેલા સેંકડો યુવાન કર્મચારીઓએ સરકારે ફરજના સ્થાને આવાસ ઉપલબ્ધ કરાવવા માંગણીઓ કરી હતી.

આથી, મહેસૂલ વિભાગે આવા કર્મચારીઓ માટે સરકારી ક્વાર્ટસની જેમ કર્મચારીઓ પોતાની માલિકીના ફ્લેટ કે એપાર્ટમેન્ટ સંકુલોમાં રહી શકે તે ઉદ્દેશ્યથી નવી નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ નવી નીતિમાં સરકારી કર્મચારીઓ પહેલાની જેમ હાઉસિંગ સોસાયટીઓ રચીને જમીન કે આવાસની માંગણી કરે તો તેમને એપાર્ટમેન્ટ ટાઈપ આવાસો ઊભા કરવાની શરતે સરકાર જમીન ફાળવી શકશે, એટલુ જ નહીં સીધા મકાનની માંગણીઓ કરે તેવા કિસ્સાઓમાં હાઉસિંગ બોર્ડ કે શહેરી વિકાસ સત્તા મંડળો દ્વારા તૈયાર થતી વિવિધ આવાસ યોજનાઓમાં પણ સીધા મકાનો આપવાની ગાઈડલાઈન તૈયાર કરી છે.

અગાઉ આવી સોસાયટીને સરકાર સીધી જમીન આપતી હતી. જેના ઉપર દોઢ દાયકાથી રોક લગાવી દેવાઈ છે. વેતન વધારા બાદ સરકાર આ નવી નીતિથી કર્મચારીઓનો અસંતોષ ખાળવા પ્રયાસ કરે તો નવાઈ નહીં.

બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચેમ્બરમાં મહેસૂલ અગ્રસચિવ પંકજકુમાર સહિતના અધિકારીઓએ સરકારી કર્મચારીઓને આવાસ ફાળવવાની આ નવી નીતી અંગે બેઠક યોજીને તેની રૂપરેખા તૈયાર કર્યાનું જાણવા મળ્યું છે.

 

source: sandesh

ગાંધીનગર/Gandhinagar,View : 512

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.