અક્કલ…..

  • વિદ્યા

    ટીચર - રાજુ તુ કોલેજમાં કેમ આવે છે ?
    રાજુ - વિદ્યા માટે
    ટીચર - તો હવે ઉંઘી કેમ રહ્યો છે ?
    રાજુ - આજે વિદ્યા નથી આવી સર.

જૂનાગઢ: પૂર્વ મેયર જીતુ હિરપરાનું અકસ્માતમાં નિધન, પત્ની ઈજાગ્રસ્ત

201827Feb
જૂનાગઢ: પૂર્વ મેયર જીતુ હિરપરાનું અકસ્માતમાં નિધન, પત્ની ઈજાગ્રસ્ત

જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરા અને તેના પત્નીની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને સારવારાર્થે ખસેડવામાં આવ્યા હતા. ભેસાણ નજીક કાર અને ટ્રક અકસ્માત થયો હતો.

ત્યારબાદ બંનેને ગંભીર હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીતુ હિરપરા ભાજપના પોરબંદરના પ્રભારી જૂનાગઢના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર અને પોરબંદરના પ્રભારી એવા જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાની કારનો ડેરવાણ ચોકડી પાસે ટ્રક સાથે અકસ્માત થયો હતો.

હિરપરા અને તેમના પત્નીને ગંભીર હાલતમાં 108માં જૂનાગઢ સિવિલ ખસેડાયા હતા. જીતુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે તેમના પત્ની ભાવનાબેન ને ગંભીર ઈજા થતાં સારવાર આપવામાં આવી રહી છે.

 

source: divyabhaskar

જુનાગઢ/Junagadh,અક્સમાત/Accident,View : 218

    Comments

    • Vishal shiyal16/07/2018મિથુન રાશીના છોકરાનુ નામ બતાવો
    • 972634844215/07/2018Min rasi ma sokri nu name batavo
    • jhjh14/07/2018opopo
    • Knjl10/07/2018થ રાશી પર નામ આપો...
    • JiGnesh07/07/2018મકર રાશિમાં છોકરા નુ નામ જણાવો
    • Rakesh patel07/07/2018Min rash chhokri na nam
    • Shailesh05/07/2018Baby name
    • Kalpesh nayak03/07/20182/7/2018 રાશી કંઈ છે
    • Nita Ben Prajapati02/07/2018Pet ma sojo to Ane dukhavo thay 6e.. to ano upay
    • લક્ષ્મણ પરમાર02/07/201823/6/2018 1:20વાગે તુલા(ર. ત) સારા નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.