અક્કલ…..

  • રૂ ના ગોટે ગોટા

    એક ભાઈ ને પેટમાં Bau જ દુખાવો ઉપડ્યો.Doctor પાસે ગયા.

    Doctor તેમને Tapasya અને કીધું K તાત્કાલિક Admit થઇ જાવ. Operation કરવું પડશે.

    પછી એ ભાઈ ના પેટ માં નળી નાખી ને Check કર્યું અને Doctor બોલ્યા K ભાઈ તમારા પેટમાં તોઃ રૂ ના ગોટે Gota જ છે.

    દર્દી બોલ્યા doctor સાહેબ તમે નળી મારા પેટ માં નઈ પણ ગાદલા માં નાખી છે.

જૂનાગઢમાં આડા સંબંધની શંકાએ મહિલાનું અપહરણ કરી કાપી નાખ્યા વાળ

201703Jun
જૂનાગઢમાં આડા સંબંધની શંકાએ મહિલાનું અપહરણ કરી કાપી નાખ્યા વાળ

જૂનાગઢમાં આડાસંબંધની શંકાએ ધારાગઢ દરવાજા વિસ્તારમાં રહેતી એક મહિલાનું અપહરણ કરી જઈ રૂમમાં બંધક બનાવી વાળ કાપી પાઈપથી માર માર્યો હોવાની બે મહિલા સહિત ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ વિશેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં રહેતી નજુબેન યુનુસભાઈ સાંધએ તાલુકા પોલીસ મથકમાં ભારતમીલના ઢોળા ખાતે રહેતા ફાતમા સોહિલ, કુલસુમ, કુલસુમનો પુત્ર ઉમર અને સનીયો ઉર્ફે ડીસી સામે ગુરૂવારે સવારે ફાતમા પતિ સાથેના આડા સંબંધો હોવાની શંકા રાખી તેણીનું રીક્ષામાં અપહરણ કરી જીઆઈડીસી-ર વિસ્તારના કારખાનામાં ફાતમાના ઘરે લઈ જઈ રૂમમાં પુરી દોરડાથી બાંધી માથાના વાળા કાપી નાખી ઢીકાપાટુ અને પાઈપ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

source: sandesh

જુનાગઢ/Junagadh,ગુનો/Crime,View : 542

    Comments

    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી.