અક્કલ…..

  • નામ

    છોકરો - વોટ્સ યોર નેમ ?
    છોકરી - પોતાના બાપને ઘક્કો મારો..
    છોકરો - મતલબ ...
    છોકરી - પુષ.....પા..

જિલ્લામાં સૌથી વધુ સતલાસણામાં 6, ઊંઝામાં 4: મહેસાણામાં અઢી ઇંચ વરસાદ

201704Jul
જિલ્લામાં સૌથી વધુ સતલાસણામાં 6, ઊંઝામાં 4: મહેસાણામાં અઢી ઇંચ વરસાદ

મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે બીજા દિવસે પણ મેઘમહેર ચાલુ રહી હતી. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ સતલાસણા તાલુકામાં 6 ઇંચ અને ઊંઝા તાલુકામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.

અન્ય તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઊંઝાના વિશોળ ગામ પાસે કેનાલમાં કચરો ભરાઇ રહેતાં રાત્રે ગામમાં પાણી ભરાયું હતું. સવારે કેનાલની સફાઇ કરી પાણીનો નિકાલ કરાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

રાત્રે ખેરવાના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયું હતું. મહેસાણાના મોઢેરા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરથી એક કિમી સુધી પાણી ભરાઇ ગયાં હતાં. સુરભી બંગ્લોઝ સોસાયટી, ગ્રીનપાર્ક રોડ, વિશ્વકર્મા સોસાયટીમાં પાણી ભરાયાં હતાં.

ઉપરાંત રવિવારે આરૂષગ્રીન વિલા, ઉમા સંસ્કાર વિદ્યાલયના રોડ પર પાણી ભરાતાં રહીશોને હાલાકી વેઠવી પડી હતી. ધરોઇમાં 1940 ક્યુસેક્સ પાણીની આવક નોંધાઇ છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં અનરાધાર વરસાદના પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે.

જેમાં રવિવારે સવારે 8 વાગ્યા સુધીમાં 1940 ક્યુસેક પાણીની આવક થઇ હતી અને ડેમમાંથી 50 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું હતું. વરસાદના પગલે 206.40 ઘનમીટર (728 ઘનફૂટ) પાણી ભરાયું હતું. આગામી બે દિવસ ભારે વરસાદ ચાલુ રહેશે, તો જળાશયના ગેટ ખોલાશે. જ્યારે કડી તાલુકાના થોળ તળાવની સપાટી 4.25 મીટર નોંધાઇ છે.

 

source: divyabhaskar

મહેસાણા/Mehsana,View : 298

    Comments

    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જીભ “તોતડી” હશે તો ચાલશે.. પરંતુ.. જીભ “તોછડી” હશે તો નહિ ચાલે..