અક્કલ…..

  • બીએમડબલ્યુ

    એક વાર છગન પોતાની પ્રેમિકા લીલીને બીએમડબલ્યુમાં બેસાડીને લોંગ ડ્રાઈવ લઈ ગયો.. એક સ્થળ પર તેણે ગાડી રોકીને કહ્યુ - આજ સુધી મેં તારાથી એકવાત સંતાડી છે.
    લીલી (ગભરાઈને) બોલી - કંઈ વાત ?
    છગન - .. કે હું પરણેલો છુ......
    લીલી - તે તો મારો શ્વાસ જ અધ્ધર કરી નાંખ્યો હતો.. મને લાગ્યુ કે બીએમડબલ્યુ કાર તારી નથી.

જિનપિંગ બાદ જાપાની PM સાથે મોદી રિવરફ્રન્ટ પર કરશે ડિનર ડિપ્લોમસી

201701Aug
જિનપિંગ બાદ જાપાની PM સાથે મોદી રિવરફ્રન્ટ પર કરશે ડિનર ડિપ્લોમસી

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડપ્રધાન શિન્ઝો અેબે સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત અને જાપાન વચ્ચેના વેપાર સંબંધો વધારવા આ મુલાકાત ઘણી મહત્વની બનશે.

ચીનના વડાપ્રધાન જિંનપિંગ સાથે નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર કરેલી ડિનરની જેમ જ રિવરફ્રન્ટ ખાતે જાપાનના વડાપ્રધાન સાથે ડિનર ડિપ્લોમસી થશે. ગુજરાતના મુખ્ય સચિવની જાપાન મુલાકાતને પગલે મૂડીરોકાણનો પાયો નંખાયો ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંગ તાજેતરમાં જ જાપાનની મુલાકાતે જઈને આવ્યા છે.

તેમની સાથે ઉદ્યોગ અને ખાણ સચિવ મનોજકુમાર દાસ અને જીઆઈડીસીના એમડી ડી થારા પણ જાપાન ગયા હતા. જ્યાં તેમણે ટોક્યો, ઓશાકા જેવા ચાર મોટા ઔદ્યોગિક શહેરોમાં ઉદ્યોગપતિઓને મળીને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે વાતચીત કરી હતી. જાપાનની 20 થી વધુ મોટી અને મધ્યમ કદની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે તત્પરતા બતાવી છે.

જેટ્રોનું કદ વધારવા અને અન્ય કંપનીઓનું મૂડીરોકાણ વધારવા થશે ચર્ચા જાપાનના વડાપ્રધાન સપ્ટેમ્બરમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગર ખાતેની જાપાન સરકારની સંસ્થા જેટ્રોનું કદ વધારવા માટે અને ગુજરાત સાથે વધુ મૂડીરોકાણની ચર્ચા વિચારણા કરવા ભારત અને જાપાનના વડાપ્રધાન વચ્ચે ખાસ બેઠકો યોજાવાની છે.

દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણની તકો વધુ હોવાથી નરેન્દ્ર મોદી પણ અન્ય વિકસિત દેશોના વડાપ્રધાન સાથેની બેઠકો પણ ગુજરાતમાં જ ગોઠવી રહ્યા છે.

ગુજરાતમાં પૂરની પરિસ્થિતિને પગલે રદ્દ થયો છે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ વડાપ્રધાન મોદી 12 ઓગષ્ટે આવવાના હતા પરંતુ પૂરની પરિસ્થિતિના કારણે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં નર્મદા મહોત્સવ અને નર્મદા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં પૂરની પરિસ્થિતિના કારણે આ યાત્રા પણ રદ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ રદ કરીને સપ્ટેમ્બરમાં ગોઠવવામાં આવી રહ્યો છે.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,ગાંધીનગર/Gandhinagar,View : 641

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.