અક્કલ…..

 • કોણ ખોટુ વિચારે છે ?

  વહુ એ સાસુને કહ્યુ - મમ્મીજી, એ હજુ સુધી નથી આવ્યા.. કોઈ છોકરીના ચક્કરમાં નહી આવ્યા હોય ને ?

  સાસુ - અરે કાળા મોં ની તુ તો હંમેશા ખોટું જ વિચારતી રહે છે... બની શકે કે એ કોઈ ટ્રકની નીચે આવી ગયો હોય...

જામનગર ટ્રાફિક પોલીસના કામકાજનો લાઇવ રિપોર્ટ, કેરી લઇ જવાને ચાલતી પકડી

201716May
જામનગર ટ્રાફિક પોલીસના કામકાજનો લાઇવ રિપોર્ટ, કેરી લઇ જવાને ચાલતી પકડી

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોઈન્ટ પર મુકાયેલા ટ્રાફિકના જવાન અને વોર્ડનની લાપરવાહી સામે આવી હતી. દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે.

જેની સામે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફિક સિગ્નલ છે જ નહીં, જ્યારે જે માર્ગો પર સિગ્નલ છે તે સિગ્નલ કાર્યરત નથી.

ટ્રાફિક નિયમન માટે 40 ટ્રાફિક વોર્ડન ફાળવાયા છે. તેમને ટ્રાફિક નિયમન કરવવાની જવાબદારી આપાઇ છે. ટેન્કર, ટ્રેક્ટર અને ટ્રકના ચાલકો ઉપર નથી કોઈ અંકુશ માર્ગો પર દોતા છકડો, પાણીના ટેન્કર, ટ્રેક્ટર અને ટ્રકના ચાલકો ઉપર કોઈ અંકુશ નથી.

ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન કરાવાતું ન હોવાથી વાહનચાલકો પણ પોલીસની હાજરી હોવા છતાં નિયમોનો ભંગ કરે છે. શહેરના 25 પોઈન્ટમાના અમુક પોઈન્ટને બાદ કરતાં અનેક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ જોવા મળતી હોય છે.

આમ, શહેરની ટ્રાફિક સમસ્યા માટે ટ્રાફિક પોલીસ જ જવાબદાર હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આમ જો, યોગ્ય તાલીમ આપવામાં આવે તો અકસ્માતના બનાવ અને ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય છે.

કેરી લઇ ટ્રાફિક જવાને ચાલતી પકડી સોમવારે સટાબજાર નજીક ત્રણ રેકડી ધારકો ટ્રાફિક સરજાવવાનું મુખ્ય કારણ હતા, તેમને દૂર કરવાના બદલે ત્રણેય પાસેથી કેરી લઈ ટ્રાફિક જવાને એક્ટિવા લઈ ચાલતી પકડી હતી. જો કે, બાદમાં સિટી-એ ડિવિઝન પોલીસ આવતા આ ત્રણેય રેકડી ધારકો નાશી છૂટ્યા હતા.

 

source: divyabhaskar

જામનગર/Jamnagar,View : 445

  Comments

  • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
  • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.