અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

જામનગરમાં હાર્દિક પટેલના કાફલાં ઉપર ટમેટાં ફેંકાયા, સાગરિતો દ્વારા ગુંડાગીરી

201712Jun
જામનગરમાં હાર્દિક પટેલના કાફલાં ઉપર ટમેટાં ફેંકાયા, સાગરિતો દ્વારા ગુંડાગીરી

જામનગરમાં રવિવારે રાત્રે એક લોકડાયરાના કાર્યક્રમમાં ર્હાિદક પટેલના કાફલાં ઉપર ટમેટાં ફેંકાતા અફડાતફડી મચી ગઈ હતી. ટમેટાં ફેંકનાર શખસને બાદમાં ર્હાિદકની વ્યવસ્થામાં રહેલા માણસોએ લાકડી સાથે લમધારી નાંખ્યાનું જાણવા મળે છે.

જામનગરમાં આવતીકાલે મા ખોડલના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે તે પૂર્વે આજે અરીયા કોલેજ વિસ્તારમાં રાત્રે જાહેર લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં સામેલ થવા ર્હાિદક પટેલ પોતાના કાફલાં સાથે સ્થળ ઉપર પહોંચતા જ એક શખસે ટમેટાંના છૂટા ઘા કર્યા હતા. બનાવને પગલે ર્હાિદક સાથે રહેલા લોકોએ લાકડી સાથે ધસી જઈ તે યુવાને ઢીબી નાંખ્યો હતો. ટમેટાંના ઘા કરનાર શખસની ઓળખ સામે આવી નથી.

તથા આવું કરવા પાછળ કારણ પણ જાણવા મળતું નથી. પરંતુ બનાવને પગલે ડાયરાના સ્થળે થોડો સમય માટે અફડાતફડી સાથે ચકચાર જરૃર મચી ગઈ હતી.

 

source: sandesh

જામનગર/Jamnagar,View : 150

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale