અક્કલ…..

  • ચોર

    એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
    પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
    બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

જામનગરમાં રૂપાણી હસ્તે બે બ્રિજના લોકાર્પણ, સભામાં CMએ કરી આ જાહેરાતો

201729Apr
જામનગરમાં રૂપાણી હસ્તે બે બ્રિજના લોકાર્પણ, સભામાં CMએ કરી આ જાહેરાતો

જામનગરમાં ઓવરબ્રિજ અંડરબ્રિજનું શુક્રવારે સાંજે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ બાદ કિલુભાઇ વસંતની વાડીમાં યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રીના હસ્તે આજી-3 ડેમથી જામનગર સુધી પાઇપલાઇન, પી.જી.હોસ્ટેલ તેમજ નવી આરટીઓ કચેરીનું ખાતમુહૂર્ત કરી તેની તક્તીનું અનાવરણ કરાયું હતું.

આજી-3 ડેમને પાણીથી છલોછલ કરાશે મુખ્યામંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં અનેક રેલ્વે ફાટકો આવેલી છે જેને કારણે ટ્રાફીકનો સામનો કરવો પડે છે.

આ સ્થિતીને નિવારવા બે વર્ષમાં તમામ ફાટક નજીક બ્રિજ બનાવી શહેરને ફાટક મૂક્ત કરાશે, તેમજ સૌની યોજના હેઠળ ઉંડ અને આજી-3 ડેમને પાણીથી છલોછલ કરાશે ચોમાસા બાદ દરરોજ પાણી વિતરણ કરાશે.

અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે આરોગ્ય મંત્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લાઓના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે તેમજ દર્દીઓ પરેશાન થાય નહી તે માટે જુદા-જુદા રોગોની નાની-નાની હોસ્પિટલો પણ બનાવવામાં આવશે.

મુખ્યંત્રીની સાથે મંત્રી બાબુભાઇ બોખીરીયા, વલ્લભભાઇ કાકડીયા, ચિમનભાઇ શાપરીયા, સંસદ સભ્ય પુનમબેન માડમ, ધારાસભ્ય વસુબેન ત્રિવેદી સહિતના આગેવાનો પણ જોડાયા હતા.

CMએ કરેલી જાહેરાતોની હાઇલાઇટ્સ

- સૌની યોજનાથી પીવાના પાણી, સિંચાઇ માટે પાણી મળશે.

- સૌરાષ્ટ્ર નપાણીયું નહીં પાણીદાર-ખમીરવંતું ઓળખાશે.

- ખાનગી હોસ્પિટલમાં મશીનરી ખરીદવા સરકારી સહાય.

- તબીબી શિક્ષણની 3500 શીટ છે જે બે વર્ષમાં 5000 કરાશે.

- વધુ ફી વસૂલનારી ખાનગી સ્કૂલ સામે કડક પગલાં લેવાશે.

- ગૌ હત્યા કરનારને બક્ષવામાં નહી આવે.

- દારૂબંધીનો કડક અમલ કરવામાં આવશે.

- સૂચિત સોસાયટીમાં રહેતા લોકોને મકાન માલિક બનાવાશે.

 

source: divyabhaskar

જામનગર/Jamnagar,View : 432

    Comments

    • Sanjay bhaji Rasik bhai Ratoja26/04/2018મારી છોકરી નો જન્મ 23/4/2018 સમય 11:10PM છે તો નામ જણાવો
    • 24/04/2018
    • modasiya Gunvantray H 24/04/2018મારા બાબાનો જન્મ તારીખ 20-4-18 શુક્રવાર ના ટાઇમ 2:05 pm ના થયો છે રાશી તથા નામ જણાવશો
    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • તમારી કોઈ નિંદા કરે તો સહન કરજો. તમારાં પાપ નીંદ્કને લાગશે ને તેનાં પુણ્ય તમને મળશે.