અક્કલ…..

  • નિગ્રો અને એંજીલ

    નિગ્રો મરી ગયો અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એંજીલે પૂછ્યુ
    તમે કોણ છો ?
    નિગ્રોએ એંજલને ઈમ્પ્રેસ કરવા કહ્યુ - હું ટાઈટેનિકનો હીરો છુ...
    એંજીલ - (આશ્ચર્યમાં) ટાઈટેનિક ડૂબી ગયુ હતુ કે બળી ગયુ હતુ (?)

જામનગરમાં ધ્રોલ નજીક તા.30મીએ વડાપ્રધાન મોદી સૌની યોજનાનું લોકાર્પણ કરશે

201629Aug
જામનગરમાં ધ્રોલ નજીક તા.30મીએ વડાપ્રધાન મોદી સૌની યોજનાનું લોકાર્પણ કરશે

- ૧૭૦૦થી વધુ બસો ભાડે કરી
- તમામને અપાશે ફુડ પેકેટ

- વડાપ્રધાન મોદીની જાહેરસભામાં ૮૦ હજારની મેદની ભેગી કરવા સરકારી તંત્ર ઉંધા માથે

રાજકોટ, રવિવાર
સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી અછતના ઓછાયા કાયમી ધોરણે દૂર કરવા માટે ૧૧૫ જેટલા જળાશયોને નર્મદાના પાણીથી ભરી દેવા માટે રૃા.૧૨ હજાર કરોડના ખર્ચે જે સૌની યોજના તૈયાર કરવામાં આવી છે તે યોજના પાંચ વર્ષમાં પુરી કરી દેવાની હોવા છતાં ચાર વર્ષ પછી માત્ર ૬ ડેમમાં નર્મદાના નીર આજ સુધી આવ્યા છે. આ નર્મદા નીરને અન્ય ચાર ડેમમાં છોડવા માટે આયોજિત સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૩૦ને મંગળવારે અહીં જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવી રહ્યા હોવાથી મેદની ભેગી કરવા માટે સરકારી તંત્ર લખલૂંટ ખર્ચ થઇ રહ્યો છે. કાર્યક્રમના સ્થળે જર્મન ટેકનોલોજીથી ઉભા કરવામાં આવેલા અત્યાધુનિક વિશાળ ડોમમાં વડાપ્રધાન જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં ૮૦ હજારથી વધુ મેદનીને ભેગી કરવામાં તમામ સરકારી મશીનરીને કામે લગાડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

૧૨ હજાર કરોડની યોજનામાં ૧૧૫માંથી માત્ર ૬ ડેમ ભરાયા હોવા છતાં કાલે કરાશે લોકાર્પણ
ગુજરાતમાં સરકારી જાહેર કાર્યક્રમો દરમિયાન એસ.ટી.ની બસો ભાડે કરીને ગામે-ગામથી લોકોને મફતમાં મુસાફરી કરીને જે પ્રકારે લાવી સરકારના ગુણગાન લોકો સાંભળતા રહ્યા હતા તે જ પ્રકારની પરંપરાનું પુનરાવર્તન કરીને એક વખત વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે થઇ રહ્યું હોવાનું આજે પત્રકારોની સાઇઝ વિઝીટ દરમિયાન જોવા મળ્યું હતું. જેના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.

Source : Gujarat Samachar 

અન્ય/Other,View : 554

    Comments

    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.