અક્કલ…..

  • સફેદ પતિ

    એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો
    તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની ખાણ માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે

જાણો, કયા મહિનામાં RBI રૂ.200ની નોટ બજારમાં મૂકે તેવી પ્રબળ શકયતા, તેની પાછળનો હેતુ શું?

201723Aug
જાણો, કયા મહિનામાં RBI રૂ.200ની નોટ બજારમાં મૂકે તેવી પ્રબળ શકયતા, તેની પાછળનો હેતુ શું?

50 રૂપિયાની નવી નોટની જાહેરાત બાદ ટૂંક સમયમાં જ તમને 200 રૂપિયાની નોટની જાહેરાત પણ સાંભળવા મળી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની કોશિષ છે કે કોઇપણ પ્રકારની નકલી નોટો પર લગામ લગાવી શકાશે.

તેની માટે પહેલી વખત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા 200ની નોટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. સપ્ટેમ્બરના પહેલાં સપ્તાહમાં તેની જાહેરાત થઇ શકે છે. જાણકારોને મતે કાળાનાણાંને રોકવા માટે આ પગલું ઉઠાવામાં આવી રહ્યું છે.

સૂત્રોના મતે 200 રૂપિયાની 50 કરોડ નોટ બજારમાં લવાશે. એક સૂત્રના મતે 100 રૂપિયા અને 500 રૂપિયાની વચ્ચે કોઇ નોટ હજુ સુધી ઉપલબ્ધ નથી.

આથી RBIનું માનવું છે કે 200 રૂપિયાની નોટ ઘણી ઉપયોગી થશે અને તેનાથી નોટોની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરી શકાશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રૂપ ચીફ ઇકનોમીસ્ટ સૌમ્ય ક્રાંતિ ઘોષે અગ્રણી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં નવી નોટ આવવાથી આમ આદમીને થોડીક મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે.

આપને જણાવી દઇએ કે નોટબંધી બાદ જ્યારે 2000 રૂપિયાની નોટ આવી તો તેની સાથે કેટલીય બાબતો સામે આવી જેમાં નકલી નોટ મળ્યાના દાવા પણ કરાયા.

200 રૂપિયાની નોટનો ઉદ્દેશ ટેક્સ ભર્યા વગર રોકડ રાખનારા લોકોને બાનમાં લેવાનો છે. ઘોષે કહ્યું કે 200 રૂપિયાની નોટના બે ફાયદા થશે.

એક તો કેશ લેવડદેવડમાં સરળતા થશે અને બીજું તેનાથી કુલ કરન્સીમાં નાની નોટોની સંખ્યા વધી જશે. આપને જણાવી દઇએ કે નોટબંધી પહેલાં 500ની 1717 કરોડ નોટ હતી અને 1000ની 686 કરોડ નોટ હતી. SBIના સંશોધન પ્રમાણે નોટબંધી બાદ મોટી નોટોના હિસ્સામાં 70 ટકા ઘટાડો આવ્યો છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 473

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • બદલો લેવા કરતા ક્ષમા હમેશા સારી છે