અક્કલ…..

  • પાણીનુ કેમિકલ ફોર્મૂલા

    શિક્ષક : પાણીનું કેમિકલ ફોર્મૂલા શુ છે ?
    સંતા : HIJKLMNO
    શિક્ષક : ડોબા... આ તને કોણે શીખવાડ્યુ ?
    સંતા : તમે જ તો ગઈકાલે કહ્યુ હતુ કે પાણીનું કેમિકલ ફોર્મૂલા એચટુઓ છે

જન્માષ્ટમી પર બની રહ્યો છે પાવન સંયોગ...

201624Aug

ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ આ વર્ષે 25 ઓગષ્ટના દિવસે ગુરુવારે મનાવવામાં આવશે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી એટલા માટે ખાસ છે કારણ કે અષ્ટમી અને તેમના જન્મ નક્ષત્ર રોહિણીના પાવન સંયોગમાં મનાવવામાં આવશે. 52 વર્ષ પછી આ પાવન સંયોગ બની રહ્યા છે. ગ્રહોના વિશેષ સંયોગની સાથે ભગવાનના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રકારનો યોગ 52 વર્ષ પહેલા 1958માં બન્યો હતો.

24 ઓગષ્ટ, બુધવારે રાત્રે 10.13 કલાકે અષ્ટમી તિથિનું આગમન થશે. આ કારણથી તિથિ કાળ માનનારા લોકો બુધવારે પણ જન્મોત્સવ મનાવી શકે છે પરંતુ ગુરુવારે સવારે ઉદય કાળની તિથિમાં વ્રત જન્મોત્સવ મનાવવાનું શાસ્ત્રો અનુસાર યોગ્ય રહેશે. અષ્ટમી તિથિ 25 ઓગષ્ટ રાતના 8.13 કલાક સુધી રહેશે. જેનાથા અષ્ટમી તિથિનો પ્રભાવ આખો દિવસ રહેશે.

આ વખતે શ્રીકૃષ્ણના જન્મોત્સવનો પર્વના દિવસે 52 વર્ષ પછી અનોખો સંયોગ બની રહ્યો છે, જે પ્રમાણે મહિનો, તિથિ, વાર અને ચંદ્રની સ્થિતિ તેવી જ બની છે, જેવી કૃષ્ણ જન્મ વખતે બની હતી.

આ સાથે જ મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવના સમયે રોહિણી નક્ષત્રનો પણ સંયોગ બનશે. જેનાથા કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મના સમયે બનતા સંયોગોમાં વિશેષ ફળદાયી રહેશે.

source: gujaratsamachar

અન્ય/Other,View : 966

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.