અક્કલ…..

  • બિચારો સંતા

    લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
    બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
    સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
    કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

ચોરાઈ ન જાય તેથી આચાર્યએ બાળકોના બૂટ ચંપલ બેગમાં જ મૂકવાનું આપ્યું ફરમાન

201614Oct
ચોરાઈ ન જાય તેથી આચાર્યએ બાળકોના બૂટ ચંપલ બેગમાં જ મૂકવાનું આપ્યું ફરમાન

આણંદ નજીકના ધોળાકૂવામાં આવેલી આણંદ નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નં.૩૧માં વિદ્યાર્થીઓના બૂટ ચંપલો ચોરાઇ જવાની ફરિયાદોને ડામવા આચાર્યાએ જે નવો નુસ્ખો અજમાવ્યો તેથી ભારે હોબાળો મચી ગયો છે.

આવા ફરમાનથી વાલીઓએ હોબાળો કર્યો
આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને પોતપોતાના બૂટ-ચંપલ વર્ગખંડની બહાર મૂકવાના બદલે સ્કૂલ બેગમાં જ મૂકી દેવા ફરમાન છોડયું છે. આ ફરમાનના વિરોધમાં વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા બાદ આચાર્યે તેમનો આદેશ પરત ખેંચ્યો હતો પણ વાલીઓની લાગણી શાંત થઇ ન હતી.

શાસનાધિકારી વાલીઓ સાથે પ્રશ્નનું નિરાકરણ લાવશે
તેમણે નગર શિક્ષણ સમિતિના શાસનાધિકારી સમક્ષ રજૂઆત કરતા શાસનાધિકારીએ આ બાબતે વાલીઓ સાથે રૂબરૂ
મુલાકાત કરી પ્રશ્નનું નિવારણ લાવવા ખાતરી આપતા અંતે વાલીઓેએ શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ થવા દીધું હતું.

કોઈની લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો નથી
આ શાળામાં ધો.૧ થી ૭માં રરર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના આચાર્ય જ્યોત્સનાબહેને વિદ્યાર્થીઓને તેઓના બૂટ ચંપલ ચોરાઇ જતા અટકાવવા શાળામાં વર્ગખંડની બહાર કાઢવાના બદલે પોતપોતાની સ્કૂલ બેગમાં જ મૂકવા આદેશ આપ્યો હતો. આ આદેશ જાણવા મળતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. કાલે સવારે ૧૧ના સુમારે વાલીઓ શાળામાં દોડી આવ્યા હતા આચાર્યાએ જણાવ્યું હતું કે તેમણે બૂટ ચંપલ પ્લાસ્ટિકની થેલીમાં
મૂકીને આ થેલીને સ્કૂલબેગની અંદર મૂકવા કહ્યું હતું. તેમણે આચાર્યાએ કોઈની લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો ન હોવાનું પણ કહ્યું હતું.

 

source: sandesh

ખેડા/Kheda,આણંદ/Anand,View : 744

    Comments

    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Olakiya Amit14/04/2019Hii
    • Bhara11/04/2019Uuu
    • Kailesh. N05/04/2019મીન રાશિ name
    • અંકિત 03/04/2019💯 યયાતિ
    • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
    • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.