ગૌમાતાને પીવડાવાયું ગોળમાંથી તૈયાર કરેલુ ૫ હજાર લીટર સરબત

201727Apr
ગૌમાતાને પીવડાવાયું ગોળમાંથી તૈયાર કરેલુ ૫ હજાર લીટર સરબત

જૂનાગઢના પાંજરાપોળમાં રહેતી ગૌમાતાને ઉનાળાની આકરી ગરમી અને તાપમાંથી રાહત મળે તે માટે બ્રહ્મસમાજના યુવાનોએ ગોળમાંથી તૈયાર કરેલું પાંચ હજાર લીટર સરબત ગાયોને પીવડાવ્યું હતું.

ઉનાળાની આકરી ગરમીમાં માણસ તો વિવિધ ઈલેકટ્રોનીક ઉપકરણોનો આશરો લઈ લે છે પરંતુ અબોલ જીવો ગરમી અને આકરા તાપથી અકળાઈ જાય છે.

આથી ગાયોને તાપ તથા ગરમીથી રાહત મળે તે માટે જૂનાગઢ સમસ્ત બ્રહ્મસમાજના યુવા સંગઠનના યુવાનોએ ગોળમાંથી પાંચ હજાર લીટર સરબત તૈયાર કર્યું હતું અને પાંજરાપોળમાં રહેતી ગૌમાતાઓને આ સરબત પીવડાવ્યું હતું.

તેમજ ભગવાન પરશુરામ જયંતિ આનંદ ઉલ્લાસથી ઉજવાય તે માટે પ્રાર્થના કરી હતી. આમ જૂનાગઢમાં બ્રહ્મસમાજના યુવાનોએ ઉનાળાના તાપથી રાહત મળે તે માટે ગોળમાંથી તૈયાર કરેલું સરબત પીવડાવી સાચા અર્થમાં ગૌસેવા કરી હતી.

 

source: sanedsh

જુનાગઢ/Junagadh,View : 442

    Comments

    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.