અક્કલ…..

  • ચોર

    એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
    પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
    બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

ગોંડલ સ્વામિનારાયણ મંદિરના આ સંતને મળ્યો નેશનલ એવોર્ડ, જોવા જેવું છે કામ

201712Jun
ગોંડલ સ્વામિનારાયણ મંદિરના આ સંતને મળ્યો નેશનલ એવોર્ડ, જોવા જેવું છે કામ

ગોંડલ BAPS મંદિર અક્ષર ડેરીના ધાર્મિક મહિમાને લઈને જગવિખ્યાત બન્યું છે. તો બીજી તરફ આ અક્ષર મંદિરના સંતોની ખેતી છેલ્લા ઘણા વર્ષોથી જાણિતી બની છે.

અક્ષર મંદિરના ગુણાતીત બાગનું સંચાલન સંત આરૂણી ભગત કરી રહ્યા છે. ગુણાતીત બાગમાં બટેટા, શાકભાજી, દાડમ, ચીકું, જામફળ, કેરી, લીંબુ જેવા બાગાયતી પાકોની ખેતી કરી રહ્યાં છે.

ત્યારે ગોંડલના સંતોની આ ખેતી પ્રગતિશીલ ખેડૂતોને પણ બોધપાઠ આપતી બની છે. જેને લઇને કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાના હસ્તે સંત આરૂણી ભગતને 'એએસએમ ઉદ્યાન રત્ન' નામના નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંત આરૂણી ભગતે સંશોધન કરેલી યોગી જામફળની જાત સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત ભણતર ભલે ઓછું હોય પણ કોઠાસૂઝ વધું હોય તેમ સ્વામી આરૂણી ભગત કૃષિક્ષેત્રે અવનવા પાકોના સંશોધનો કરીને ખેડૂતોને ખેતીના ઉપદેશો આપી રહ્યાં છે.

તેમણે સંશોધન કરેલ યોગી જામફળની જાત તો સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત થવા પામી છે. ત્યારે સંતોના કૃષિક્ષેત્રે નવાનવા સંશોધનો વચ્ચે અઢળક ઉત્પાદન સાથે ખેડૂતોના બનેલા માર્ગદર્શકને લઈને સ્વામી આરૂણી ભગતને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શું કહે છે સંત આરૂણી ભગત ધર્મ ઉપદેશ આપતા સંતો જો કૃષિક્ષેત્રે ASM જેવા નેશનલ કક્ષાના એવોર્ડ પ્રાપ્ત કરી શકતા હોય તો ખેડૂતોએ ખેતીમાં ધર્મના ઉપદેશોની સાથે સંતોના ખેતીના ઉપદેશો લઈને મબલખ ઉત્પાદન મેળવવા પ્રગતિના શીખરો સર કરવા જોઈએ. તેવું સ્વામીએ જણાવ્યું હતું.

 

source: divyabhaskar

ગોંડલ/Gondal,View : 214

    Comments

    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.